અંબાલાલ પટેલની ભારે વરસાદની આગાહી
ગાંધીનગરના અગ્રણી જ્યોતિષ અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે રામલો ગુજરાતમાં અતિ ભારે વરસાદથી જનધનને પણી હાની થવામાં હતી. હવે વધુ વરસાદ અંગે જોઈએ તો આ વખતે ભંગાળનાં ઉપસાગરમાં સઠીય છે એટલે હજી પણ એક પછી એક સિસ્ટમ બનતી જશે અને વરસાદ આવતો રહેશે. હમલા એ સિસ્ટમ બંગાળનાં ઉપસાગરમાંથી ગુજરાત તરફ આવીને ત્રણ સપ્ટેમ્બર પછી વરસાદ લાવશે.
સપ્ટેમ્બર વચ્ચે પણ બંગાળના ઉપસાગરમાં એક બીજી સિસ્ટમ બનશે, તેને કારણે તા.૨૮-૨૯ના સિસ્ટમને લીધે ગુજરાતમાં તા.૩થી ૧૦ સપ્ટેમ્બરમાં વરસાદ ૫ડશે. આ વરસાદ દક્ષિણ ગુજરાતમાં ભાગમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે ઉત્તર -સૌરાષ્ટ્રના ભાગમાં પણ વરસાદની શકયતા રહેશે.
પંચમહાલ ભાગ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે .સાબરકાંઠાના ભાગમાં વરસાદ થશે. ઉત્તર ગુજરાતમાં હળવા ભારે વરસાદની શકયતા રહેશે.આ વરસાદ પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં થશે એટલે આ વરસાદનું પાણી સારૂ ગણાતુ નથી. ખેડૂતો ભાઈઓએ વરાપ થયે લીલામાં વાવેતર કરવા યોગ્ય, લીલામાં આંતરખેડ કરવામાં આવે તો પાન પીળા પડી જતા હોય છે. મગફળીમાં મુંડાનો ઉપદ્રવ હશે તો જે હવે ધીમે ધીમે ઓછો થાય તેવી પારણાં છે. મુંડાની સાઈકલમાં હવે કોસેટા તરફ જશે પરંતુ કાભરી ઈપળ અને લશ્કરી ઈયળ પડવાની શક્યતા ઓશે. જે પાક સતત પાણીમાં રહ્યાં હશે તેમાં ફુગ આવવાની શક્યતા રહેશે. કોઈ જીવ જીવંત હોય તો તેના ઉપર ખાતરનું પોલિયર છંટકાવ કરવો સારો રહેશે. સીધું ખાતર આપવું નહીં.
તા.૧૩મી સપ્ટેમ્બરથી ઉત્તર ફાલ્ગુની નક્ષેત્રનું પાણી સારૂ ગણાય છે. ૧૩મી સપ્ટેમ્પર પાછી આકરી ગરમી પડશે અને સપ્ટેમ્બર માસમાં એક પછી એક બધી સિસ્ટમને કારણે રાજ્યમાં વરસાદ આવ્યાં કરશે.