આજે રાજકોટ માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1360 થી 1660 બોલાયા હતા ,આજે જામજોધપુર માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1300 થી 1621 બોલાયા હતા ,આજે વાંકાનેર માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1150 થી 1560 બોલાયા હતા.આજે ખાંભા માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1231 થી 1487 બોલાયા હતા .
આજે ભાવનગર માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1196 થી 1465 બોલાયા હતા , આજે હારીજ માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1392 થી 1447 બોલાયા હતા , આજે કાલાવડ માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1035 થી 1600 બોલાયા હતા , આજે ધ્રોલ માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1260 થી 1512 બોલાયા હતા
આજે અબળિયાસન માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1352 થી 1352 બોલાયા હતા , આજે જસદણ માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 900 થી 1670 બોલાયા હતા , આજે હળવદ માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1250 થી 1636 બોલાયા હતા.આજે ધંધુકા માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1050 થી 1469 બોલાયા હતા .
આજે મોરબી માર્કેટ માં કપાસ ભાવ આજના 1350 થી 1636 બોલાયા હતા , આજે ધ્રાંગધ્રા માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1000 થી 1512 બોલાયા હતા , આજે અંજાર માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1375 થી 1532 બોલાયા હતા .આજે જામનગર માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 900 થી 1615 બોલાયા હતા .
આજે બોટાદ માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1209 થી 1640 બોલાયા હતા , આજે થરા માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1395 થી 1475 બોલાયા હતા , આજે વિરમગામ માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1145 થી 1495 બોલાયા હતા .આજે ધારી માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1205 થી 1215 બોલાયા હતા .
આજે બાબરા માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1200 થી 1645 બોલાયા હતા , આજે કાલાવડ માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1035 થી 1600 બોલાયા હતા ,આ જે શિહોરી માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1280 થી 1560 બોલાયા હતા , આજે ગોંડલ માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1181 થી 1561 બોલ્યા હતા .
આજના કપાસ ના ભાવ 12-10-2024
| માર્કેટ યાર્ડ | નીચા ભાવ | ઊચા ભાવ |
| રાજકોટ | 1360 | 1660 |
| હળવદ | 1250 | 1636 |
| બોટાદ | 1209 | 1640 |
| અમરેલી | 825 | 1651 |
| જામજોધપુર | 1300 | 1621 |
| સાવરકુંડલા | 1300 | 1600 |
| જામનગર | 900 | 1615 |
| ગોજારીયા | 1000 | 1561 |
| જસદણ | 900 | 1670 |
| રાજુલા | 1152 | 1601 |
| ધ્રોલ | 1260 | 1512 |
| બાબર | 1200 | 1645 |
| વિચિયા | 900 | 1450 |
| ભાવનગર | 1196 | 1465 |
| પાટડી | 1250 | 1430 |
| જેતપુર | 1876 | 1565 |
| હારીજ | 1392 | 1447 |
| મોરબી | 1350 | 1636 |
| અબળિયાસન | 1352 | 1352 |
| ચાણસ્મા | 1195 | 1611 |
| કૂકરવાડા | 1005 | 1562 |
| ઉપલેટા | 1200 | 1701 |
| વાંકાનેર | 1150 | 1560 |
| વિરમગામ | 1145 | 1495 |
| જોટાના | 1356 | 1471 |
| દશાડપટડી | 1250 | 1430 |
| ધંધુકા | 950 | 1471 |
| વિસનગર | 1000 | 1592 |
| ધોરાજી | 1041 | 1526 |
| ગોજારીયા | 1000 | 1561 |
| સિહોરી | 1280 | 1560 |
| બગસરા | 1100 | 1601 |
| ગોંડલ | 1181 | 1561 |
| બહુચરાજી | 1350 | 1451 |
| ભેસાણ | 1000 | 1582 |
| વિજાપુર | 900 | 1550 |
| સિદ્ધપુર | 1251 | 1632 |
| ધારી | 1205 | 1215 |
| ખાંભા | 1231 | 1487 |
| અંજાર | 1375 | 1532 |
| પાલિતાણા | 1200 | 1480 |
| જોટાના | 1484 | 1491 |
| કાલાવડ | 1035 | 1600 |
| વિસાવદર | 1140 | 1400 |













