આજના તમામ માર્કેટ યાર્ડ ના કપાસના બજાર ભાવ ,જાણો આજના 17-10-2024 ના કપાસ ના ભાવ , તાજા કપાસ ના ભાવ

કપાસ ના ભાવ
Views: 3K

આજે  રાજકોટ માર્કેટ યાર્ડ માં  કપાસ  ના ભાવ 1300 થી 1680 બોલાયા હતા ,આજે જામજોધપુર માર્કેટ યાર્ડ માં  કપાસ  ના ભાવ 1500 થી 1666 બોલાયા હતા ,આજે વાંકાનેર માર્કેટ યાર્ડ માં  કપાસ  ના ભાવ 1150 થી 1530 બોલાયા હતા.આજે ખાંભા માર્કેટ યાર્ડ માં  કપાસ  ના ભાવ 1199 થી 1535 બોલાયા હતા .

આજે ભાવનગર માર્કેટ યાર્ડ માં  કપાસ  ના ભાવ 1201 થી 1539 બોલાયા હતા , આજે હારીજ માર્કેટ યાર્ડ માં  કપાસ  ના ભાવ 1435 થી 1521 બોલાયા હતા , આજે મહુવા માર્કેટ યાર્ડ માં  કપાસ  ના ભાવ 1140 થી 1465 બોલાયા હતા , આજે  વિસનગર માર્કેટ યાર્ડ માં  કપાસ  ના ભાવ 1000 થી 1621 બોલાયા હતા

આજે વડાળી માર્કેટ યાર્ડ માં  કપાસ  ના ભાવ 1350 થી 1510 બોલાયા હતા , આજે જસદણ માર્કેટ યાર્ડ માં  કપાસ  ના ભાવ 1200 થી 1670 બોલાયા હતા , આજે હળવદ માર્કેટ યાર્ડ માં  કપાસ  ના ભાવ 1100 થી 1590 બોલાયા હતા.આજે શિહોરી માર્કેટ યાર્ડ માં  કપાસ  ના ભાવ 1400 થી 1400 બોલાયા હતા .

આજે મોરબી માર્કેટ માં  કપાસ ભાવ આજના 1350 થી 1660 બોલાયા હતા , આજે ધ્રાંગધ્રા માર્કેટ યાર્ડ માં  કપાસ  ના ભાવ 1185 થી 1601 બોલાયા હતા , આજે અંજાર માર્કેટ યાર્ડ માં  કપાસ  ના ભાવ 1250 થી 1575 બોલાયા હતા .આજે અમરેલી માર્કેટ યાર્ડ માં  કપાસ ના ભાવ 840 થી 1601 બોલાયા હતા .

આજે બોટાદ માર્કેટ યાર્ડ માં  કપાસ ના ભાવ 1100 થી 1591 બોલાયા હતા , આજે પાટણ માર્કેટ યાર્ડ માં  કપાસ ના ભાવ 1300 થી 1606 બોલાયા હતા , આજે વિરમગામ માર્કેટ યાર્ડ માં  કપાસ ના ભાવ 1215 થી 1470 બોલાયા હતા .આજે ધારી માર્કેટ યાર્ડ માં  કપાસ ના ભાવ 1045 થી 1553 બોલાયા હતા .

આજે બાબરા માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1300 થી 1590 બોલાયા હતા , આજે મહુવા માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1140 થી 1465 બોલાયા હતા ,આ જે કૂકરવાડા માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1020 થી 1603 બોલાયા હતા , આજે પાટડી માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1300 થી 1411 બોલ્યા હતા .

આજના કપાસ ના ભાવ 17-10-2024

માર્કેટ યાર્ડ નીચા ભાવ ઊચા ભાવ
રાજકોટ 1300 1680
હળવદ 1100 1590
બોટાદ 1200 1621
અમરેલી 840 1601
જામજોધપુર 1500 1666
સાવરકુંડલા 1300 1590
ધ્રાંગધ્રા 1185 1601
ગોજારીયા 1000 1561
જસદણ 1200 1670
રાજુલા 1000 1576
વડાળી 1350 1510
બાબર 1300 1590
વિચિયા 900 1450
કાલાવડ 1250 1605
પાટડી 1300 1411
જેતપુર 700 1561
હારીજ 1435 1521
મોરબી 1350 1660
અબળિયાસન 1351 1408
ચાણસ્મા 1270 1569
કૂકરવાડા 1020 1603
ધનસુરા 1200 1350
વાંકાનેર 1150 1530
વિરમગામ 1215 1470
જોટાના 1453 1498
દશાડપટડી 1300 1400
ધંધુકા 940 1456
વિસનગર 1000 1621
કપડવંજ 1100 1200
ગોજારીયા 1346 1611
પાટણ 1300 1606
બગસરા 1100 1600
ગોંડલ 1181 1561
વિજાપુર 1000 1625
ભેસાણ 1000 1591
જામનગર 1140 1630
હીમતનગર 1295 1509
ધારી 1045 1553
ખાંભા 1199 1535
અંજાર 1250 1575
કડી 911 1489
માણસા 1150 1598
જમખાંભાળિયા 500 550
ખેડભમાં 1440 1500
મહુવા 795 1449
વિસાવદર 1020 1296
ધ્રોલ 12150 1531
વિજાપુર 1000 1625
જાદર 1300 1505
સિદ્ધપુર 1251 1604
થરા 1381 1518
શિહોરી 1400 1400

 

 

આજના જીરુંના બજાર ભાવ/ જીરું ના ભાવ / ગુજરાત માર્કેટ યાર્ડ ના જીરું ના ભાવ /તા-17-10-2024 ના જીરું ના બજાર ભાવ
દિવાળી પહેલા માવઠાની આગાહી , પરેશ ગૌસ્વામીએ કરી 21 થી 25 તારીખમાં માવઠાની આગાહી
Instagram
YouTube
WhatsApp

Recent Posts

More Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.
You need to agree with the terms to proceed

keyboard_arrow_up