આજે વળિયાળી નો રૂ.5500 રેકોડ બ્રેક ભાવ , વરિયાળી માં મોટી તેજી ,આજના તમામ બજાર ના ભાવ તા-15-06-2024

વરીયાળી ના ભાવ
Views: 1K

આજ  રાજકોટ માર્કેટ માં વરિયાળી  નો ભાવ 1120 થી 1445 બોલાયા , આજે મહેસાણા માર્કેટ માં વરિયાળી  નો ભાવ 1215 થી 1500 બોલાયો , આજે ધાનેરા માર્કેટ માં વરિયાળી નો ભાવ 1031 થી 1327 બોલાયા , આજે થરા માર્કેટ માં વરિયાળી નો ભાવ 1150 થી 1630 બોલાયા.

આજે ઊંઝા માં વરિયાળી નો ભાવ 1001 થી 5500 બોલાયા , આજે ડીસા માર્કેટ માં વરિયાળી  ના ભાવ 1065 થી 1288 બોલાયા , આજે મોડાસા માર્કેટ માં વરિયાળી  ના ભાવ 1000 થી 1551 બોલાયા , આજે સિદ્ધપુર માર્કેટ માં વરિયાળીના ભાવ 1286 થી 1500 બોલાયા

આજે પાટડી માર્કેટ માં વરીયાળીના ભાવ 1050 થી 1150 બોલાયા,આજે બહુચરાજી માર્કેટ મા વરીયાળીના ભાવ 1170 થી 1300 બોલાયા, આજે વિજાપુર માર્કેટ મા વરીયાળીના ભાવ 1126 થી 1161 બોલાયા, આજે બોટાદ માર્કેટ મા વરીયાળીના ભાવ 1200 થી 1625.

આજે થરાદ માં વરિયાળી  નો ભાવ 1050 થી 1500 બોલાયો , આજે વિસનગરમાં વરિયાળી  નો ભાવ 861 થી 4160 બોલાયો , આજે શિહોરી માં વરિયાળી નો ભાવ 1205 થી 1225 બોલાયો , આજે હારીજ માં વરિયાળી નો ભાવ 1200 થી 1467 બોલાયો.

આજે વાંકાનેર માર્કેટ માં વરિયાળી ના ભાવ 800 થી 1472 બોલાયો , આજે હળવદ માર્કેટ માં વરિયાળી નો 1150 થી 1450 ભાવ બોલાયો , આજે તલોદ માર્કેટ માં વરિયાળી નો ભાવ 1000 થી 1700 બોલાયો .

આજના વરિયાળી ના ભાવ

માર્કેટ યાર્ડ

નીચા ભવ

ઊચા ભાવ

અંજાર 980 1382
રાપર 1052 1311
મોડાસા 1000 1551
પાટડી 1155 1355
રાજકોટ 1120 1445
ડીસા 1065 1288
હળવદ 1150 1450
વાંકાનેર 800 1472
મહેસાણા 1215 1500
ધ્રાંગધ્રા 1060 1401
બેચરાજી 1170 1300
હારીજ 1200 1467
દિયોદર 900 1600
પાટણ 1000 2000
વિજાપુર 1126 1161
ભચાઉ 1151 1415
તલોદ 1000 1700
ઊંઝા 1001 5500
વિસનગર 861 4160
થરાદ 1050 1500
કડી 1000 1385
પાઠવાડા 1254 1451
ધાનેરા 1031 1327
થરા 1150 1630
લાખાણી 1000 1565
બોટાદ 1200 1625
ભાભર 975 1300
સિદ્ધપુર 1286 1500
વિરમગામ 1000 1286
શિહોરી 1205 1225
ભીલાડી 1356 1356
માંડલ 1050 1300

 

તલ ભાવમાં થયો મોટો ઉછાળો; જાણો આજના 15/06/2024 ના તલ કાળા અને તલ સફેદ ના ભાવ બજારભાવ – Today 15/06/2024 sesame apmc ratea
વિસનગર માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ /Visnagar apmc rate /kapas bhav / 15-06-2024 ના વિસનગર માર્કેટ યાર્ડ ના ભાવ

💥ખેડૂતોનું સૌથી ભરોસાપાત્ર
🙋🏻‍♂No. 1 ફૂગનાશક – એઝોન💪🏻
—–
ચણા, જીરું, ડુંગળી, ધાણાં, શાકભાજી વગેરેમાં આવતાં ફૂગજન્ય રોગો સામે ખુબ જ અસરકારક પરિણામ👍🏻
આજે જ ફોન કરો અને વધુ માહિતી મેળવો
☎ 8849012539
🌐 www.uiplindia.com
કંપનીના ફેસબૂક પેજમાં જોડાવા ક્લિક કરો
👇🏻
https://www.facebook.com/uiplindia

Instagram
YouTube
WhatsApp

Recent Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.
You need to agree with the terms to proceed

keyboard_arrow_up