આજે વળિયાળી નો રૂ.6611 રેકોડ બ્રેક ભાવ , વરિયાળી માં મોટી તેજી ,આજના તમામ બજાર ના ભાવ તા-23-05-2024
આજ રાજકોટ માર્કેટ માં વરિયાળી નો ભાવ 1100 થી 2020 બોલાયા , આજે મહેસાણા માર્કેટ માં વરિયાળી નો ભાવ 1130 થી 1555 બોલાયો , આજે ધાનેરા માર્કેટ માં વરિયાળી નો ભાવ 1260 થી 1651 બોલાયા , આજે થરા માર્કેટ માં વરિયાળી નો ભાવ 1331 થી 1825 બોલાયા
આજે અંજાર માં વરિયાળી નો ભાવ 1132 થી 1554 બોલાયા , આજે ઊંઝા માર્કેટ માં વરિયાળી ના ભાવ 975 થી 6611 બોલાયા , આજે મોડાસા માર્કેટ માં વરિયાળી ના ભાવ 1100 થી 1872 બોલાયા , આજે પાલનપુર માર્કેટ માં વરિયાળીના ભાવ 1151 થી 6000 બોલાયા
આજે લાખાણી માર્કેટ માં વરીયાળીના ભાવ 1200 થી 2200 બોલાયા,આજે રાપર માર્કેટ મા વરીયાળીના ભાવ 1400 થી 1516 બોલાયા, આજે દિયોદર માર્કેટ મા વરીયાળીના ભાવ 1100 થી 1700 બોલાયા, આજે ધ્રાંગધ્રા માર્કેટ મા વરીયાળીના ભાવ 1040 થી 1700 બોલાયા.
આજે થરાદ માં વરિયાળી નો ભાવ 1050 થી 1701 બોલાયો , આજે વિસનગરમાં વરિયાળી નો ભાવ 1000 થી 4646 બોલાયો , આજે બોટાદ માં વરિયાળી નો ભાવ 1130 થી 1955 બોલાયો , આજે હારીજ માં વરિયાળી નો ભાવ 1250 થી 1640 બોલાયો.