એરંડાની બજાર સુધારા તરફી, માર્ચ વાયદો ઉંચો રહેશે, એરંડાના ભાવ 1300 સુધી

એરંડાની બજાર
Views: 1K
No results found.

એરંડામાં તેજી વાળુ ગૃપ ફેબ્રુઆરી વાયદાને ઊચો કટ કરવામાં સફળ થયા બાદ હવે આ ગૃપ માર્ચ વાયદા માં પણ તેજી કરી શકેછ. કેમ ? તે વિશે માર્કેટમા ચર્ચા શરૂ થઈ હતી. ઍરડાના અગ્રણી ટ્રેડરે જણાવ્યું હતું કે આ વર્ષ એરડાનું વાવેતર મોડું થતાં આવક મોડી છે અને હાલ રાયડાની આવક ચાલુ છે એરંડાની આવક વધતી નથી પણ પંદર દિવસ પછી સરકારની ખરીદી ચાલુ થતાં ખેડૂતો એરડાની આવક વધારાશે, સામાન્ય રીતે માર્ચ થી એપ્રિલ એરંડા ઓછા પાકયા હોય કે વધુ , આવકનું પ્રેશર વધવાનું જ છે. આથી માર્ચમાં તેજીવાળા સફળ થવા મુરોલ દેખાય છે વળી માર્ચ અને એપ્રિલ વાયદામાં પણ ઊચા બદલા થવા લાગ્યા છે. છે. શ્રીજી મહત્વની પાન એ છે કે પીઠાના ભાવને કૃત્રિમ રીતે સ્વિચા રખાયા હોઇ એરડાના પીઠાના ભાવ અને શીપર્સના ભાવ વચ્ચે આટલી મોટી ડિપેરિટિ પહેલી વખત જોવા મળી છે જે શાબો સમય નહી ચાલે એટલે પીઠાના ભાવ નીચા આવશે.

ઍરંડાની આવક ધીમી ગતિએ એકધારી આવક વધી રહી છેગુરૂવારે આવક અને કામકાજ વધીને ૫૪ હજાર ગુણૉના રહ્યા હતા જેમાં બનાસકાંઠા-પાટણ-મહેસાણામાં વેપાર ૨૪ હજાર ગુણી, કચ્છમાં ૧૦ હજાર બોરી, મોલ-પાટડી,હળવદ, સૌરાષ્ટ્રમાં ષ arre will, tweetie બરબરતી, સાઉથ ગુજરાતમાં ૩ હજાર ભોરી, રાજસ્થાનની ૮ બજાર ગુણી અને સીધા મિલોના ૪ હજાર બોરીના કામકાજ હતા. એરંડા કંસારી વાયદા કટ થયાના દિવસે પીઢામાં કૃત્રિમ રીતે ઊંચા ભાવ જાળવી રખાયા હતા જેને કારણે ગુરૂવારે પણ પીઠા એવરેજ રૂા.૧૨૫૦ થી ૧૨૧૫ ટોળા હતા. ભુપવારે વાયદા બંધ થયા બાદ મોટરમિલ્ટીમાં પાલનપુરની મિલોએ રૂા.૧૨૪૩ થી ૧૨૪૫૪ સ્વક હજાર ગુણીની ખરીદી કરી છે.

જગાળાના ભાવ સવારે રૂા.૧૨૮૦ ખુલ્યા બાદ સાંજે ઘટીને રૂ|. ૧૨૭૨ રહ્યા હતા. એન.ડી.એ પાવે સવારે રૂ. ૧૩૦૦ ખુલ્યા ભાદ સાંજે ઘટીને રૂા.૧૨૯૦ બોલાના હતા. ગાંધીધામના શોપોંના ભાવ સંમારે રૂા.૧૨૭૫ થી ૧૩૦૦ ખુમા બાદ સાજે પટીને રૂ.૧૨૭૦ થી ૧૨૯૫ બોલાતા હતા. દિવેલના ભાવે સવારે રેડી-રેકી $1.1300 ચુવા ભાદ પડીને રૂા.૧૨૯૫ થયા બાદ સાંજે વધીને રૂા.૧૨૦૮ બોલાયા હતા. દિવેલમાં તા.૧-૧૫ માર્ચ ડિલિવરીના બુધવારે રાત્રે રૂા.1203થી 12૦૫ના ભાવે ૩૦૦ હનના કામ થયા હતા.

આજના તમામ માર્કેટ યાર્ડ ના કપાસના બજાર ભાવ ,જાણો આજના 03-03-2025 ના કપાસ ના ભાવ , તાજા કપાસ ના ભાવ
ગુજરાતમાં માવઠું અને વાતાવરણમાં પલટો આવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી

💥ખેડૂતોનું સૌથી ભરોસાપાત્ર
🙋🏻‍♂No. 1 ફૂગનાશક – એઝોન💪🏻
—–
ચણા, જીરું, ડુંગળી, ધાણાં, શાકભાજી વગેરેમાં આવતાં ફૂગજન્ય રોગો સામે ખુબ જ અસરકારક પરિણામ👍🏻
આજે જ ફોન કરો અને વધુ માહિતી મેળવો
☎ 8849012539
🌐 www.uiplindia.com
કંપનીના ફેસબૂક પેજમાં જોડાવા ક્લિક કરો
👇🏻
https://www.facebook.com/uiplindia

Instagram
YouTube
WhatsApp

Recent Posts

More Similar Posts

No results found.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.
You need to agree with the terms to proceed

keyboard_arrow_up