કપાસ-રૂની બજારમાં નભાઈનો માહોલ હતો. રૂની બજારો બે-ત્રણ દિવસથી ઘટી રહી છે અને સામે લેવાલી મર્યાદીત હોવાથી રૂની બજારમાં આગામી દિવસોમાં ભાવ હજી પણ નીચા આવે તેવી સંભાવના દેખાય રહી છે. રૂની બજારમાં આગામી દિવસોમાં શિવાલી ઓછી રહેશે તો ઘટાડો આવશે, જેને કારણે અત્યારે ખેડૂતો પણ વેચવાય નથી. ખેડૂતો પાસે હજી જૂનો સ્ટોક પડ્યો છે, પરંતુ તેઓ નવી સિઝન સુધી રાખી મુકે તેવી સંભાવનાં દેખાય રહી છે.
રૂની બજારો ઘટશે તો કપાસમાં ઓછી આવક વચ્ચે પણ ભાવ ઘટી શકે
સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રની બે-ચાર ગાડીની આવક હતી અને ભાવ રૂ.૧૪૮૦ થી ૧૫૨૦ હતા. લોકલ રુ..1400થી ૧૫૩૦ હતા.રાજકોટમાં કપાસની ૨૫૦૦ મણની આવક હતી અને ભાવ કૌરજીમાં રૂ.૧૫૨૦થી ૧૫૪૦, એ ગ્રેડમાં રૂ.૧૪૮૦થી ૧૫૨૦, બી મેડમાં રૂ.૧૪૪૦થી ૧૪૭૦ અને સી ગ્રેડમાં રૂ.૧૨૫૦થી ૧૩૫૦ હતાં.
રૂના ભાવમાં સતત બીજા દિવસે રૂ.૧૫૦નો ઘટાડો
ભૂંગ્લાદેશની કટોકટી વચ્ચે રૂની ભજારમાં લેવાથી ઓછી હોવાથી સરેરાશ રૂના ભાવમાં ઘટાડો થયો હતો. રૂની બજારમાં આગામી દિવસમાં લેવાલી વર્ષે તેવા ચાન્સ નથી , નવી સિઝન માથે છે રૂમા પાક ઓછો આવે તેવા સંજોગો છે, પરંતુ અત્યારે અમેરિકાની મંદી અને બાંગ્લાદેશની કટોકટીને પગલે રૂની બજારમાં નરમ ટોન જોવા મળી રહ્યો છે.
રૂના ભાગમાં રૂ.૧૫૦નો ઘટાડો થયો હતો. ગુજરાતમાં ૨૯ એમ.એમ. અને ૩.૮ માઈકવાળા રૂનો ભાવ રૂ. ૫૨.૪૦૦ થી ૫૬,૮૦૦ ક્વોટ થયો હતો. કરષાણ કુના ભાવમાં રૂ.૧૦૦ પટલાં હતાં. ભાવ રૂ.૩૯,૫૦૦-૩૯,૮૦૦ હતાં. નોર્થમાં રૂના ભાવમાં રૂ.૨૫૦નો ઘટાડો થયો હતો.
કપાસીયા ખોળ :
કપાસિયા ખોળ કપાસિયા ખોળ વાયદી નરમ હતો. બૅન્ચમાર્ક ખોળ વાયડો રૂ.૪ ઘટીને રૂ.૨૮૧૪ની સપાટી પર બંધ રહ્યો હતો. કપાસિયા સીડની બજારમાં પણ લેવાલી એકદમ ઓછી જોવા મળી રહી છે. કપાસિયા ખોળનાં ભાવ કડીમાં પાતળા બીળમાં ૫૦ કિલોનો રૂ.૧૫૦૦ થી ૧૫૭૦, પ્રીમિયમ ક્વોલિટીના રૂ.૧૭૫૮૦થી ૧૮૭૦ હતાં. સૌરાષ્ટ્રમાં મોરબી બાજુ રૂ.૧૫૭૦થી ૧૯૩૦ અને પ્રીમિયમ ક્વોલિટીમાં રૂ.૧૭૮૦ થી ૧૮૦ હતાં.
કપાસિયા સીડનો ભાય ૨૦ કિલોનો કડીમાં રૂ. ૧૮૦ થી ૭૧૦ અને રાજકોટમાં રૂ.૬૮૫ થી ક૨૦ હતો. ગોંડલમાં રૂ.૬૮૫થી ૭રપ હતાં.