ઘઉંની આવકો ધટી, ભાવમાં સ્થિરતાનો માહોલ, ધંઉમાં તેજી આવશે કે નહીં જાણો
ગુજરાતમાં ધંઉની આવકો હવે તળિયાનાં લેવલે પહોંચી ગઈ છે. ગુજરાતમાં સીલોમાને વરસાદ ભાદ ખેડૂતો હવે ફરી ખેતીમાં લાગી ગયા હોવાથી આવકો હવે વધવાનાં કોઈ ચાન્સ નથી. ગુજરાતમાં પાક જ ઓછો હોવાથી આ વર્ષે ૧૫મી એપ્રિલ બાદ જ આવકો ઘટવા લાગી હતી. હવે બજારમાં સરકારી નીતિ વિષયક નિર્ણયો ઉપર જ ઘઉંની તેજી-મંદીનો આધાર રહેલો છે.
અમદાવાદની મિલોના ભાવ રૂ.૨૫૯૦થી २९००, બરોડાનાં ३.२९३०, સુરતમાં રૂ.૨૯૬ અને નિલકંઠનો ભાવ રૂ.૨૫૯૦ હતાં આઈટીસોનો ભાવ રૂ.૨૬૪૦ હતો. યાર્ડોનાં આવક અને ભાવ રાજકોટમાં ઘઉંની ૩૦૦૦ બોરીની આવક હતી અને ભાવ મિલબરૂમાં રૂ.૪૮૦થી ૪૮૫, એવરેજ રૂ.૪૮૫થી ૫૦૦, સારા માલમાં રૂ.૫૦૦થી ૫૩૦ અને પ્રિમીયમ ક્વોલિટીમાં રૂ.૫૬૦થી ૬૧૦ હતા. .
ગુજરાતમાં તમામ સેન્ટરમાં ઘઉંની આવકો હવે તળિયાનાં લેવલે પહોંચી ગઈ
ગોંડલમાં ઘઉંની પ૨૦૦ ગુણીની આવક હતી અને ભાવ લોકવનમાં રૂ.૪૫થી અને ૫૯૦ અને ટુકડામાં રૂ.૪૫૦થી ૬૬૬ હતાં. હિંમતનગરમાં ૧૦૦૦ ગુણીની આવક હતી અને ભાવ મિલબરના ભાવ રૂ.૪૯૦ થી ૪૯૫ . મિડીયમ ક્વોલિટીમા રૂ.૫૧૦ થી ૬૦૦ અને સારી ક્વોલિટીમા રૂ.૬૫૦ થી ૭૦૦ હતા.
વૈશ્વિક ઘઉંના ભાવમાં સુધારો થયો હતો અને શિકાગો બેન્ચમાર્ક બે સેન્ટ વધીને ૬.૬૫ ડોલરની સપાટી પર બંધ રહ્યો બેન્ચમાર્ક વાયદો એક જ દિવસમા ત્રણ ટકા વધ્યો હતો.