ઘઉંની બજારમાં ભાવ મજબૂત રહ્યા હતા અને ક્વિન્ટલે રૂ.૧૦ વધ્યાં હતા. ગુજારમાંઆગામી કીનાં મ બજારનો આધાર રહેલો છે. બીજી તરફ સરકાર દ્વારા ઓપન માકેટ સેલ સ્કીમ અંતર્ગત ઘઉંની વેચવાલી આવે તેની રાહમાં ફલોર મિલો પણ મર્યાદીત ખરીદી કરી રહ્યા છેઅને આગામી દિવસોમાં સરકારો પોલિસી ઉપર જ બજારનો આધાર રહેલો છે.
અમદાવાદની મિલોના ભાવ રૂ.૨૭૬૦, બરોડાનાં રૂ.૨૭૮૦, સુરતમાં રૂ.૨૮૩૦ અને નિલકંઠનો ભાવ ૩.૨૭૩૦ હતાં. આઈટીસીના ભાવ રૂ.૨૮૦૫ હતા.
ઘઉંની આવકો ઓછી છે અને સામે મિલોની લેવાલી મર્યાદીત હોવાથી મોટી તેજી નહીં થાય
યાર્ડમાં આવક અને ભાવ
રાજકોટમાં ઘઉંની ૧૦૦૦ બોરીની આવક હતી અને ભાવ મિલબરમાં રૂ.૫૧૨ થી પ૨૧, એવરેજ રૂ.૫૨૫ થી ૫૩૦, સારા માલમાં રૂ.૫૩૦થી ૫૦ હતા. ગોંડલ યાર્ડમાં ૮૦૦ ગુણીની આવક હતી અને ભાવ લોકવનમાં રૂ.૫૦૦થી ૫૭૬ અને ટુકડામાં રૂ.૪૯૦થી ૬૦૧ હતાં.
હિંમતનગરમાં 100 ગુણીની આવક હતી અને ભાવ મિલબરમાં રૂ.૫૦૦ થી ૫૧૦, મિડીયમ ક્વોલિટીમાં રૂ.૫૩૦ થી ૫૬૦ અને સારી ક્વોલિટીમાં રૂ.૬૨૦થી ૬૩૦ હતા.
વિદેશી બજાર
વૈશ્વિક ધંઉના ભાવમાં ઘટાડો થયો હતો , અને શિકાગો બેન્ચમાકૅ વાયદો 16 સેન્ટ ધટીને 5.62 ડોલર ની સપાટી પર બંધ રહ્યો હતો . ધંઉ વાયદામાં સપ્તાહ દરમિયાન 3 ટકા નો ધટાડો થયો હતો.