ઘઉંમાં વેચવાલીના અભાવે ફરી તેજી, ધંઉમાં ૫૦ થી ૧૦૦ ની તેજી આવી, જાણો બજાર કેવી રહેશે

ધંઉની બજાર
Views: 636

ઘઉની બજારમાં ઝડપી રૂ.૫૦થી ૧૦૦ની તેજી આવી ગઈ છે અને દિલ્હી ધંઉનો ભાવ ફરી એકવાર રૂ.૩૨૫૦ની સપાટી આવી ગયો છે. દેશમાં સારી ક્વોલિટીનાં ઘઉંની અછત અને વેચવાલી એકદમ ઓછી હોવાથી બજારો અચાનક ઘટીને વધી ગયા છે. આગામી દિવસોમાં ઘઉંની બજારમાં વેપારો કેવા થાય છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે. વેપારીઓ કહે છેકે ઘઉંની બજારો હવે આ લેવલથી વધતી અટકી જાય તેવી ધારણા છે. સરકારે સાપ્તાહિક ક્વોટા વધારીને ચાર લાખ ટન કરી દીધો હોવાથી હવે વધુ તેજી થવી મુશ્કેલ લાગે છે.

જુનાગઢમાં નવા ઘઉંની ૧૫૦ કટ્ટાની આવક હતી અને ભાવ રૂ.૬૪૪ના ભાવ બોલાયા હતા, રાજકોટમાં ઘઉંની કુલ ૫૫૦ ગુણીની આવક હતી અને ભાવ મિલબર ક્વોલિટીમાં રૂ.૫૭૦ થી ૫૮૦, એવરેજ રૂ.૫૮૦થી દ૨૫, સારી ક્વોલિટીમાં રૂ.૬૩૦થી ૬૫૦ હતા.

ગોંડલ યાર્ડમાં ૯૦૦ ગુણીની આવક હતી અને ભાવ લોકવનમાં રૂ.૫૫૦થી ૬૩૨ અને ટૂકડામાં રૂ.૬૦૦થી ૬૮૬ હતા, હિંમતનગરમાં ૫૦ ગુણીની આવક હતી અને ભાવ રુ.૬૨૫ થી ૬૯૦ હતા.

વૈશ્વિક ઘઉંની બજારમાં સુધારો હતો. બેન્ચમાર્ક શિકાગો ઘઉં વાયદો ૪.૨૦ સેન્ટ વધીને ૫.૮૧ ડોલરની સપાટી જોવા મળી હતી. ઘઉં ભાવમાં સપ્તાહમાં ૧.૫૮ ટકા વધ્યા હતા.

કપાસની બજારમાં તેજી આવી, ભાવ 1600 સુધી પહોંચ્યો, રૂ ખાડીમાં 500 નો ઉછાળો
આજે ઘઉમાં રેકોર્ડ બ્રેક ભાવ, જાણો આજના ઘઉ ના બજાર ભાવ,14/02/2025 ના તમામ માર્કેટ યાર્ડ ના ભાવ જાણો

💥ખેડૂતોનું સૌથી ભરોસાપાત્ર
🙋🏻‍♂No. 1 ફૂગનાશક – એઝોન💪🏻
—–
ચણા, જીરું, ડુંગળી, ધાણાં, શાકભાજી વગેરેમાં આવતાં ફૂગજન્ય રોગો સામે ખુબ જ અસરકારક પરિણામ👍🏻
આજે જ ફોન કરો અને વધુ માહિતી મેળવો
☎ 8849012539
🌐 www.uiplindia.com
કંપનીના ફેસબૂક પેજમાં જોડાવા ક્લિક કરો
👇🏻
https://www.facebook.com/uiplindia

Instagram
YouTube
WhatsApp

Recent Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.
You need to agree with the terms to proceed

keyboard_arrow_up