ચણાની બજાર કેવી રહેશે
ચણાની બજારમાં રુ.૨૫ નો ધટાડો હતો. કાબુલી ચણાનો ભાવ થોડો વધ્યો હતો.જુલાઈની શરુઆતમાં બધે સારો વરસાદ હોવાથી ચાલુ સપ્તાહ દરમિયાન વાવેતર સારા થાય તેવી શક્યતા છે રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં વાવેતર ની શરૂઆત થઈ ગઈ છે.
રાજકોટમા ચણાના ભાવ ગુજરાત મીલ ૩ મા રુ.૧૨૪૦ થી ૧૨૭૦ , સુપર ૩ માં.૧૨૭૦થી ૧૨૯૫ અને કાટાવાડામાં રૂ.૧૨૦૦થી ૧૪૦૦ હતા. કાબુલી ચણામાં બીટકીનો ભાવ રૂ.૧૧૫૦થી १३3५, વોટ રૂ.૧૪૫૦થી ૧૫૫૦, એવરેજ ૩.૧૪૦૦થી ૧૯૨૫, સારા રૂ. ૧૯૨૫થી ૨૦૦૦ અને સુપરમાં રૂ.૨૦૦૦થી ૨૩૦૧ હતાં રાજકોટમાં ગોડાઉન પહોંચ ચણાનો ભાવ રૂ.૬૬૫૦થી ૬૭૫૦ અને દાળનો ભાવ રૂ.૮૩૫૦થી રુ.૮૫૫૦ ના હતાં.
ચોમાસું સારુ રહેતા કઠોળ પાકોનાવા વેતર સારા થાય તેવી ધારણાં….
નવી દિલ્હી રાજસ્થાન લાઈનનાં ચણાનો ભાવ રૂ.૭૦૨૫ અને એમ.પી. લાઈનનો ભાવ રૂ.૬૯૨૫ હતો. ભાવમાં રૂ.૨૫નો ઘટાડો હતો. તાન્ઝાનિયાનાં આયાતી દેશી ચણાનાં “ભાવ રૂ.૬૨૫૦, ઓસ્ટ્રેલિયાનાં રૂ.૭૦૦૦ અને સુદાનના કાબુલી ચણાનો ચણાનો ભાવ . જૂનાના રૂ. ૭૦૦૦ અને નવા ચણાના રૂ.૭૨૦૦ હતા. આયાતી ભાવમાં રૂ.૫૦નો ધટાડો હતો.
ચણાના ભાવ અકોલામા દેશમાં રુ.૬૭૦૦ – ૬૭૦૦, લાતુર મિલ ક્વોલટી રૂ.૬૭૦૦-૬૭૫૦ હતા. રાયપુરમાં દેશી લોકલનાં રૂ.૯૯૫૦-૯૬૭૫ અને મહારાષ્ટ્ર લાઈનનાં રૂ.૬૮૦૦-૯૮૨૫ ભાવ લાઈનમાં રૂ.૬૨૦૦થી ૬૭૫૦ મિલ ક્વોલિટીના હતાં.
ઇન્ડોરમા કોટેવાલાના રુ.૭૦૦૦ ભાવ હતા.ભાવ ૪૨-૪૪ કાઉન્ટમાં રૂ.૧૨,૧૦૦ હતો. ૫૮- ૬૦ કાઉન્ટનો ભાવ રૂ.૯૯૦૦ ક્વોટ થતો હતો. ભાવમાં ટૂંકી વપટ હતી.