તળાજા માર્કેટિંગ યાર્ડમાં નવા કપાસનું શ્રી ગણેશ ભાવ 1611₹||તા 21/8/2024|| રૂના ભાવમાં સતત વધારો, ખાડીએ 100 વધ્યા

કપાસની બજાર
Views: 262

તળાજા માર્કેટિંગ યાર્ડમાં નવા કપાસનું શ્રી ગણેશ ભાવ ૧૬૧૧₹||તા 21/8/2024

રૂના ભાવમાં સત બીજા દિવસે ખાંડીએ રૂ.૨૦૦નો સુધારો | જોવા મળ્યો

રૂની બજારમાં ભાવ ગુજરાતમાં સારા હતી, પરંતુ ઉત્તર ભારતની બજારમાં ઘટાડો આવ્યો હતો. હથી બજારમા ટે કડી છે. બાંગ્લાદેશમાં ચાલી વહેલા સંક્ટને કારણે ઉત્તર ભારતના પાર્નના વેપાર ધીમા પડ્યાં હોવાથી તેની અસર રૂની બજારમાં પણ જોવા મળી રહી છે. ઓલ ઈન્ડિયા રૂની આવકો ૧૫થી ૧૯ હજાર ગાંસડીની માંડ થઈ હતી.

રૂના ભાવમાં રૂ.૨૦૦નો વધારો થયો હતો. ગુજરાતમાં ૨૯ એમ એમ. અને ૩.૮ માઈકવાળા રૂનો ભાવ 2.૫૯,૫૦૦ થી ૫૭,૦૦૦ ક્વોટ થયો હતો. કલ્યાણ રૂના ભાવમાં રૂ.૧૫૦નો વારો હતો. ભાવ d.at,૨૦૦-૪૦,૦૦૦ હતાં. નોર્થમાં રૂના ભાવમાં રૂ.૨૫૦થી ૩૦૦નો ઘટાડો હતો.

ન્યુયોર્ક-ચીન રૂ વાયદામાં તેજીથી અગ્રણી મલ્ટીનેશનલ કંપનીએ રૂના ભાવ રૂા.૧૦૦ વધાર્યા

ન્યુયોર્ક અને ચીનના રૂ વાયદા સુપરતઓ અમણી મલ્ટીનેશનલ કંપનીએ ગુજરાતમાં માટે રૂના ભાવમાં સોમવારે પ્રતિ ખાંડી રૂા.૧૦૦નો વધારો કર્યો હતો. ગુજરાત માટે તા. ૩૦ ઓગસ્ટ માટે રૂા.૧૦૦ ષપારીને રૂા.૫૭, અને તા.૩૦મી સપ્ટેમ્બર રૂા.૧૦૦ વધારીને દિ૫ot કર્યો હતો. ગુજરાતમાં ૨૮ . ૭ મિમિનુ રું ઓફર કરાયું હતું.

આ અગ્રણી મલ્ટિનેશનલ કંપનીએ મહારાષ્ટ્રમાં રૂ ના વેચાણ ભાવ તા: ૩૦ ઓગસ્ટ માટે શુ,૫૯,૬૦૦ મને તા.૩૦મી મણવાર માટે રૂા.૫૭,૧૦૦નો ભાય કર્યો હતો. મહારાષ્ટ્રના રૂના ભાય રૂ..૧૦૦ વષાયાં હતા. મહારાષ્ટ્રથી ગુજરાતના રૂના ભાવ રૂા.પ૦૦ ઊમા થયા હતા. મહારાષ્ટ્રનું ૨૮.૭ મિમિરૂ હવે ઓફર થય રહ્યુ છે.

જુનું રૂ તા.૩૦ ઓગસ્ટે ડિલિવરીની શરો ગુજરાત અને મહારાષ્ટ્રમાં રૂા.૫૦૦ વધારીને રૂા.૫૫,૬૦૦ અને તા. ૩૦ સપ્ટેમ્બર ડિલિવરીની મરતે રૂા.૫૦૦ વધારીને રૂા.૫૦,૪૦૦ કવોટ કર્યા હતા.

મલ્ટિનેશનલ કંપનીએ ગત વર્ષે સીસીઆઈએ સોમવારે રૂના ભાવ થથાવત રાખ્યા હતા. અમદાવાદ- રાજકોટ માટે સીસીઆઇના રૂના વેચાણ ભાવ ૨૮ મિમિના 32.44,૦૦૦ થાયા હતા. મહારાષ્ટ્રમાં સીસીઆઈના વેચાલ ભાવ ૨૮મિમિ. ના રૂના રૂા.૫૫,૯૦૦, ૨૯ મિમિ. ના રૂા.૫૨,૮૦૦ અને ૩૦ મિમિ.ના રૂા.૫૭,૨૦૦ થયા હતા. સીસીઆઈ પાસે હજુ ૨૦ લાખ ગાંસડીથી વધુ રૂનો સ્ટોક પડેલો છે.

22,23અને 24 તારીખે આટલા જિલ્લામાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં ક્યાં વિસ્તારમાં વરસાદની સંભાવના છે
થરાદ માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ /tharad apmc rate /jeera bhav / 21-08-2024 ના થરાદ માર્કેટ યાર્ડ ના ભાવ
Instagram
YouTube
WhatsApp

Recent Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.
You need to agree with the terms to proceed

keyboard_arrow_up