દેશમાં રૂ ની આવકો એક લાખ ગાંસડી એ પહોંચતાં બજારમાં નરમ ટોન છે. રૂના ભાવ આજે ગુજરાતમાં રૂ.૨૦૦ ખાંડીએ ઘટયાં હતાં. કપાસિયા ખોળની બજારમાં પણ નરમ ટોન છે.
ગુજરાતમાં નવા કપાસ ની આવકો વધી રહી છે પરંતુ ગુજરાતના કપાસમાં ડેમેજ માલ વધુ આવતા હોવાથી રૂ મા આર.ડી. ની સમસ્યા વધી છે કપાસમાંથી જે પ્રકારે રૂ ક્વોલિટી વાળું બનવું જોઈએ એ બનતું નથી , પરીણામે જીનો કપાસ ની ખરીદી ઓછી કરી રહ્યા છે
મહારાષ્ટ્ર માં પણ રૂની આવકો મોટી ન હોવાથી જરાતમાં હજી બાસ આવક નથી. બોટાદમાં આજે નવા કપાસની ₹૦ હજાર મણની આવક થઈ હતી. હળવદમાં ૨૫ હજાર મણ, બાબરામાં ૧૫ હજાર મઇ. અમરેલીમાં ૧૭ હજાર મણ અને ગઢડામાં સાત હજાર મણની આવક થઈ હતી.
કડીમાં મહારાષ્ટ્રનાં કપાસની ચારૂપાંચ ગાડીની આવક થઈ હતી અને ભાવ રૂ.૧૨૫૦થી ૧૪૦૦ હતા. સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની મળીને નવા કપાસની ૧૦ગાડીની આવક હતી અને ભાય રૂ.૧૪૦૦થી ૧૪૫૦ હતા. રાજકોટમાં જૂના કપાસની ૧૦૦૦ મણની આવક હતી અને ભાવ ૪-જીમાં રૂ.૧૯૨૦થી ૧૪૦ એ ગ્રેડમાં રૂ.૧૬૦૦થી ૧૯૨૫, બી ગ્રેડમાં રૂ.૧૫૦૦થી ૧૫૩૦ અને સી ગ્રેડમાં રૂ.૧૩૦૦થી ૧૪૫૦ હતા. એક એન્ટ્રી રૂ.૧૯૩૦ની જોવા મળી હતી.
નવા કપાસની ૧૪ -૧૦૨ માની આષક હતી અને ભાય મુપર ડાઈપ રૂ.૧૫૦૦થી ૧૫૫૦, મિડીયમ રૂ.૧૪૦૦થી ૧૪૭૦, ભેજવાળા રૂ.૧૨૭૦થી ૧૩૦૦ તા. રેઈન ડેમેજ રૂ.1.૩૦૦થી ૧૪૦૦ વચ્ચે હતા. એક એન્ટ્રી રૂ.૧૯૨૫ની હતી.
ગુજરાતમાં રૂના ભાવમાં રૂ.૨૦૦નો ઘટાડો હતો. ૨૯ એમ.એમ. અને ૩.૮ માઈકનો ભાવ રૂ.૫૫,૮૦૦થી ૫૯,૦૦ હતા. કલ્યાણ રૂના ભાવ રૂ.૫૦ ઘટવા હતા અને રૂ.૩૯,૮૦૦થી ro,100 Hai. ઉત્તર ભારતમાં 3.450થી 200 તુટી ગયા હતા. પંજાબ સહિત ઉત્તર ભારતમાં રૂના ભાવ ગુજરાતની તુલનાએ ઓછાં બોલાય રહ્યા છે.