ધંઉની બજારમાં પટેલા ઘટેલા ભાવ આજે સ્ટેબલ હ્યાં હતાં. એફસીઆઈનું ૧.૫૦ એ માટે તેમાં આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે. HIGHS મોટી તેજ હવે દેખાતી નથી અને ભાવ ધીમી ગતિએ નીચા આવે તેવી સંભાવના છે. ઘઉંના ભાવમાં નવી સિઝનને હજી વાર છે, પરંતુ ફોરવર્ડ ભાવ નીચા ખુલ્યા હોવાથી બજારમાં ઘટાડો આવી શકે છે.
અમદાવાદની મિલોના ભાવ રૂ.૩૧૫૦, ભરોડાની મિલોના ભાવ ૩.૩૧૬૦ અને સુરતની મિલો રૂ.૩૨૬૦ હતા. હિંમતનગરના રૂ.૩૧૨૫ના ભાવ હતાં.
રાજકોટમાં ઘઉંની કુલ ૮૦૦ ગુણીની આવક હતી અને ભાવ મિલબર ક્વોલિટીમાં રૂ.૫૯૫ શ્રી ૬૦૫, એવરેજ રૂ.૬૦૫થી ૬૩૫, સારી ક્વોલિટીમાં રૂ.૬૩૫થી ૬૭૦ હતાગોંડલ પાર્કમાં ઉ૫૦ ગુણીની આવક હતી અને ભાવ લોકવનમાં રૂ.૫૭૪થી ૬૨૮ અને ટુકડામાં રૂ.૬૦૦થી ૬૮૨ હતા.
હિંમતનગરમાં ૫૦ ગુણીની આવક હતી અને ભાવ મિલ ક્વોલિટીમાં રૂ.૬૧૦, મિડીયમમાં રૂ.૬૩૦થી ૬૪૦ અને સારી ક્વોલિટીમાં રૂ.૬૫૦થી ૭૦૦ના ભાવ હતા.
વૈશ્વિક ઘઉંની બજારમાં સુધારો હતો. બેન્ચમાર્ક શિકાગો ઘઉં વાયદો ૬.૫૭. સેન્ટ વધીને ૫.૪૬ ડોલરની સપાટી જોવા મળી હતી. ઘઉં ભાવમાં સપ્તાહમાં અડધો ટકો વહ્યાં હતાં.