નવા ધાણાની આવક વધી રહી છે અને એકલા ગોંડલમાં આજે નવા ધાણાની ૧૦ હજાર બોરી ની આવક હતી, જેઆગામી સપ્તાહ સુધીમાં ૧૫થી ૨૦ હજાર બૌરીએ પહોંચી જાય તેવી સંભાવના દેખાય રહી છે. ધાણા ની બજારમાં આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે.
તેના ઉપર જ બજારનો આધાર રહેલો છે. હાલના તબક્કે ધાણામાં નિકાસ વેપારી સારા છે અને એવરેજ બજારનો ટોન મિક્ષ દેખાય રહ્યો છે. જાણાની બજારમાં નિકાસ વેપારો પણ થોડા થઈ રહ્યાં હોવાથી બજારને ટેકો છે. જો વાયદા બજારો વધારે વધશે તો હાજરમાં પણ ટેકો મળી શકે છે.
ધાણા એપ્રિલ વાયદો રૂ.૨૪ વધીને રૂ.૮૨૮૮ની સપાટી પર બંધ રહ્યો હતો. રાજકોટમાં નવા પાણાના ભાવ રૂ.૧૦૫૦થી ૧૪૦૦ અને સુશ કલરવાળા માલમાં રૂ.૧૪૫૦થી ૧૯૫૦ હતા. સુકી પાણીના ભાવ રૂ.૧૨૦૦થી ૨૫૦ વચ્ચે હતો. ગોંડલમાં નવા પાછાના ભાવ ૨૦ કિલોનો રૂ.૮૦૧થી ૨૪૨૬ અને પાણીનો ભાવ રૂ.1000થી ૩૯૦૦ નો હતો.
ધાણાના નિકાસ ભાવ મુન્દ્રા ડિલીવરીના ઈગલ ક્વોલિટીમાં મશીનક્લીનના રૂ.૭૯૦૦ અને શોર્ટક્સનો ભાવ રૂ.૮૦૦૦ હતો. જ્યારે સ્પીલ્ટ ક્વોલિટીમાં મશીન ક્લીન ના રૂ.૭૩૦૦ અને શોર્ટક્સમાં ૭૪૦૦ ના હતાં.૨
રામગંજ મંડીમાં ૨૫૦૦ અને નવા ધાણાની ૨૫૦૦બોરીની આવક હતી .ધાણાના ભાવ બડમીમાં રૂ.૬૩૫૦થી ૬૭૫૦ ઈગલમાં રૂ.૮૦૦થી હતી અને તેમાં રૂ.૧૦૦ વળ્યા હતા. ૭૧૦૦, સૂટર રૂ.૭૨૦૦થી ૭૫૫૦ હતા.