સૌરાષ્ટ્ર-ગુજરાતમાં નવી મગફળીની આવકો સતત બીજા દિવસે જંગી માત્રામાં થઈ હતી. બાસ કરીને ઉત્તર ગુજરાતમાં ગઈકાલ જેવી જ આવક હતી અને ડીસામાં સતત બીજા દિવસે ૫૭થી ૬૦ હજાર ગુણીના વેપારો થયા હતા. મગફળીની બજારમાં હાલના તબક્કે કોઈ મોટી મુવમેન્ટ થાય તેવા સંજોગો નથી અને સારા માલ હમણાં ટકી રહેશે .વરસાદી માહોલ હજી યથાવત છે અને ૨૦મી ઓક્ટોબર સુધીની છૂટક આગાહી આવી રહી છે. જો વરસાદ વધારે આવે તો પાકમાં બગાડ થશે અને ઓછો આવશે તો નવી આવકો લેઈટ પવાની સાથે ક્વોલિટી પણ બગડશે.
રાજકોટમાં નવી આવક બંધ હતી, પેન્ડિંગ ૨૨ હજાર ગુણીમાથી વેપારો હતા. નવી મગફલીમાં ૨૪ નં. મા એવરેજ રૂ.૧૦૫૦થી ૧૫૦, સુપર રૂ.૧૨૫૦થી ૧૩૩૦, ૩૯ નેપરમાં એવરેજ રૂ.૯૫૦થી ૧૧૩૦, સુપરમાં રૂ.૧૧૫૦થી ૧૨૧૦ અને ૩૭ નંબરમાં રૂ.૧૦૦૦થી ૧૦૮૦, સુપરમાં રૂ.૧૦૮૦થી ૧૧૪૦ હતા. જી-૨૦માં રૂ.૧૦૦૦થી ૧૨૨૦ હતા.
ગોંડલમાં ૫૦ બજાર ગુણીની આવક હતી અને ૩૪ હજાર ગુણીના વેપાર હતા. ભાવ નથી મગફળીમા ભાવ જી-૨૦માં રૂ.૧૧00થી 1.300, 30 નંબરમાં રૂ.૯૦૦થી ૧,૫૦૦, ૩૯ નંબરમાં રૂ.૯૦૦થી ૧૨૨૫, બીટી ૩૨માં રૂ.૧૦૦૦થી 1100, idlણી રૂ.1000થી ૧૧૫૦ અને ૨૪ નંબરમાં રૂ.1000થી ૧૩૨૫ સુધીના ભાવ હતા. હાર નંબરમાં રૂ.૧૦૦૦થી 2000 સુધીના ભાવ હતાં.
હિંમતનગર માં ૨૦,૦૦૦ ગુણીની આવક સામે બાય રૂ.૧૧-૩૦થી ૧૪૫ર નેતા. ડીસામાં ૫૭ હજાર ગુણીના વેપાર હતા અને ભાચ રૂ.૯૦૦થી ૧૪૦૧ dete હળવદમાં ૧૫ હજાર ગુણીની આવક હતી. પાલનપુરમાં ૨૫૦૦ ગુણી અને પાથાવડામાં ૬૫,૦૦૦ ગુણી અને ગુંદરીમાં ૨૨,000 ગુણીની આવક થઈ હતી.
ભાથતેલ-તેલીબિયાં બજારમાં તહેવારો નજીક અને વરસાદી માહોલ વચ્ચે બે તરફી બજારો અથડાય રહ્યાં છે. દિવાળીનાં તહેવારોમાં સિંગતેલની ડિમાન્ડ વધવી જોઈએ, પરંતુ તજી બજારમાં કરંટ નથી. કપાસિયા તેલની બજારમાં કોઈ મોટી મુવમેન્ટ નથી, પરંતુ બજારો નરમ દેખાય રહ્યાં છે.