રાજકોટ માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ /rajkot apmc rate /kapas bhav / 11-07-2024 ના રાજકોટ માર્કેટ યાર્ડ ના ભાવ

Uncategorized
Views: 487

આજે રાજકોટ માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 4200 થી 5225 બોલાયા હતા , આજે શિગ દાણા ના ભાવ 1600 થી 1790 બોલાયા હતા , આજે રાયડાનો ભાવ 945 થી 1050 બોલાયા હતા , આજે એરંડા ના ભાવ 1050 થી 1196 બોલાયા હતા , આજે ચણા ના ભાવ 1175 થી 1350 બોલાયા હતા , આજે રજક બી ના ભાવ 4300 થી 5975 બોલાયા હતા .

આજે સુવા ના ભાવ 1370 થી 1370 બોલાયા હતા , આજે મેથી ના ભાવ 970 થી 1350 બોલાયા હતા , આજે કપાસ ના ભાવ 1450 થી 1607 બોલાયા હતા , આજે મગફળી જીણી ના ભાવ 1125 થી 1235 બોલાયા હતા , આજે મગફળી ના ભાવ 1140 થી 1305 બોલાયા હતા , આજે ઘઉ ટુકડાના ભાવ 523 થી 564 બોલાયા હતા , આજે તલ સફેદ ના ભાવ 2270 થી 2590 બોલાયા હતા .

આજે મગ ના ભાવ 1430 થી 1690 બોલાયા હતા , આજે ઈસબગુલ ના ભાવ 1500 થી 1500 બોલાયા હતા , આજે ધાણા ના ભાવ 1000 થી 1300 બોલે હતા , આજે સોયાબીન ના ભાવ 800 થી 865 બોલાયા હતા ,આ જે જુવાર ના ભાવ 825 થી 900 બોલાયા હતા , આજે લસણ ના ભાવ 1150 થી 3150 બોલ્યા હતા , આજે વરિયાળી ન અભાવ 900 થી 1376 બોલાયા હતા .

આજના રાજકોટ માર્કેટ યાર્ડ ના ભાવ 11/07/2024 

પાકના નામ નીચા ભાવ ઊચા ભાવ
જીરું 4200 5225
શિગ દાણા 1600 1790
રાયડો 945 1050
એરંડા 1050 1196
ચણા 1175 1350
રજક બી 4300 5975
કપાસ 1450 1607
સુવા 1370 1370
મેથી 970 1350
અડદ 1600 1925
મગ 1430 1690
ઈસબગુલ 1500 1500
તુવેર 1760 2334
ધાણા 1000 1300
સોયાબીન 800 865
જુવાર 825 900
લસણ 1150 3150
વરિયાળી 900 1376
તલ કાળા 3030 3300
તલ સફેદ 2270 2590
ઘઉ ટુકડા 523 564
ઘઉ લોકવાન 526 548
મગફળી જીણી 1125 1235
મગફળી 1140 1305
 
 

 

15 થી 20 તારીખે બારે મેઘ ખાંગા થશે, ગુજરાતમાં અતિભારે વરસાદની સંભાવના
જીરૂની બજારમાં પાંખી લેવાલી વચ્ચે ભાવમાં બે તરફી અથડાતા ભાવ, જીરુંમાં મણે રુ. ૫૦ નો વધારો

💥ખેડૂતોનું સૌથી ભરોસાપાત્ર
🙋🏻‍♂No. 1 ફૂગનાશક – એઝોન💪🏻
—–
ચણા, જીરું, ડુંગળી, ધાણાં, શાકભાજી વગેરેમાં આવતાં ફૂગજન્ય રોગો સામે ખુબ જ અસરકારક પરિણામ👍🏻
આજે જ ફોન કરો અને વધુ માહિતી મેળવો
☎ 8849012539
🌐 www.uiplindia.com
કંપનીના ફેસબૂક પેજમાં જોડાવા ક્લિક કરો
👇🏻
https://www.facebook.com/uiplindia

Instagram
YouTube
WhatsApp

Recent Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.
You need to agree with the terms to proceed

keyboard_arrow_up