રાપર ,અંજાર ,ભચાઉ અને ભુજ માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ / apmc rate / 25-02-2025 ના માર્કેટ યાર્ડ ના ભાવ
રાપર માર્કેટ યાર્ડ
આજે જીરું ના ભાવ 3742 થી 3851 બોલાયા હતા .આજે રાયડાના ભાવ 947 થી 1025 બોલાયા હતા .આજે ગુવાર ગમનો ભાવ 881 થી 951 બોલાયા હતા .આજે એરંડા ના ભાવ 1229 થી 1229 બોલાયા હતા .
અંજાર માર્કેટ યાર્ડ
આજે રાયડાનો ભાવ 1066 થી 1106 બોલાયા હતા ,આજે એરંડા ના ભાવ 1230 થી 1265 બોલાયા હતા ,આજે જીરું નો ભાવ 3550 થી 4450 બોલાયા હતા .આજે કપાસ ના બજાર ભાવ 1325 થી 1481 બોલાયા હતા ,આજે ગુવાર ગમ ના ભાવ 980 થી 80 ભાવ બોલાયા હતા.
ભચાઉ માર્કેટ યાર્ડ
આજે ગુવાર ગમ ના ભાવ 960 થી 971 બોલાયા હતા .આજે એરંડા નો ભાવ 1250 થી 1272 બોલાયા હતા ,આજે જીરુંનો ભાવ 3800 થી 3930 બોલાયા હતા ,આજે તુવેર ના ભાવ 1170 થી 1428 બોલાયા હતા .આજે મઠ ના ભાવ 666 થી 967 બોલાયા હતા .આજે મગ ના ભાવ 1250 થી 1350 બોલાયા હતા .
ભુજ માર્કેટ યાર્ડ
આજે ગુવાર ગમ ના ભાવ 960 થી 987 બોલાયા હતા ,આ જે એરંડા ના ભાવ 1235 થી 1245 બોલાયા હતા ,આજે તલ સફેદ નો ભાવ 1850 થી 1935 બોલાયા હતા .આજે તુવેર ના ભાવ 1260 થી 1360 ભાવ બોલાયા હતા .
આજના માર્કેટ યાર્ડ ના ભાવ 25/02/2025
રાપર |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
જીરું | 3742 | 3851 |
રાયડો | 947 | 1025 |
ગુવાર ગમ | 881 | 951 |
એરંડા | 1229 | 1229 |
અંજાર |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
જીરું | 3550 | 4450 |
રાયડો | 1066 | 1106 |
ગુવાર ગમ | 980 | 980 |
એરંડા | 1230 | 1265 |
કપાસ | 1325 | 1481 |
ભચાઉ |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
જીરું | 3800 | 3930 |
ગુવાર ગમ | 960 | 971 |
એરંડા | 1250 | 1212 |
મઠ | 666 | 967 |
મગ | 1250 | 1350 |
તુવેર | 1170 | 1428 |
તલ સફેદ | 1801 | 1900 |
ભુજ |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
રાયડો | 1045 | 1085 |
ગુવાર ગમ | 960 | 987 |
એરંડા | 1235 | 1245 |
મગ | 1360 | 1500 |
ઈસબગુલ | 2000 | 2200 |
તુવેર | 1260 | 1360 |
તલ સફેદ | 1850 | 1935 |