રાપર ,અંજાર ,ભચાઉ અને ભુજ માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ / apmc rate / 07-04-2025 ના માર્કેટ યાર્ડ ના ભાવ

કચ્છ માર્કેટ ભાવ આજના ભાવ
Views: 183

રાપર ,અંજાર ,ભચાઉ અને  ભુજ માર્કેટ યાર્ડ /આજના  બજાર ભાવ / apmc rate / 07-04-2025  ના માર્કેટ યાર્ડ  ના ભાવ

રાપર માર્કેટ યાર્ડ

આજે જીરું ના ભાવ 3999 થી 4341 બોલાયા હતા .આજે રાયડા ના ભાવ 1061 થી 1061 બોલાયા હતા .આજે એરંડા નો ભાવ 1186 થી 1205 બોલાયા હતા .આજે ઈસબગુલ ના ભાવ 2132 થી 2451 બોલાયા હતા.આજે વરિયાળી ના ભાવ 2351 થી 2563 ભાવ બોલાયા હતા .

અંજાર માર્કેટ યાર્ડ

આજે રાયડાનો  ભાવ 1075 થી 1076 બોલાયા હતા ,આજે એરંડા ના ભાવ 1175 થી 1213 બોલાયા હતા ,આજે જીરું  નો ભાવ 3374 થી 5000 બોલાયા હતા .આજે ધાણા ના બજાર ભાવ 1320 થી 1422 બોલાયા હતા.આજે વરિયાળી ના ભાવ 1772 થી 2800 બોલાયા હતા .આજે ગુવાર ગમ ના ભાવ 920 થી 920 ભાવ બોલાયા હતા.

ભચાઉ માર્કેટ યાર્ડ

આજે જીરું ના ભાવ 4050 થી 4501 બોલાયા હતા .આજે એરંડા નો ભાવ 1190 થી 1215 બોલાયા હતા ,આજે ઈસબગુલ ના ભાવ 2350 થી 2460 બોલાયા હતા ,આજે રાયડાનો ભાવ 1050 થી 1066 બોલાયા હતા ,આજે ગુવાર ગમ ના ભાવ 940 થી 950 ભાવ બોલાયા હતા .

ભુજ માર્કેટ યાર્ડ 

આજે ગુવાર ગમ ના ભાવ 950 થી 960 બોલાયા હતા ,આ જે એરંડા ના ભાવ 1200 થી 1212 બોલાયા હતા ,આજે તુવેર નો ભાવ 1320 થી 1360 બોલાયા હતા .આજે રાયડાનો ભાવ 1060 થી 1095 ભાવ બોલાયા હતા ,આજે ધાણા ના ભાવ 1280 થી 1380 ભાવ બોલાયા હતા .

આજના માર્કેટ યાર્ડ ના ભાવ 07/04/2025

રાપર

માર્કેટ

યાર્ડ

પાક ના નામ

નીચા ભાવ

ઊચા ભાવ

જીરું 3999 4341
રાયડો 1061 1061
એરંડા 1186 1205
ઈસબગુલ   2162 2451
વરિયાળી 2351 2563
 

અંજાર

માર્કેટ

યાર્ડ

પાક ના નામ

નીચા ભાવ

ઊચા ભાવ

જીરું 3374 5000
રાયડો 1075 1076
ગુવાર ગમ 920 920
એરંડા 1175 1213
ઈસબગુલ 2450 2600
વરિયાળી 1772 1422
ધાણા 1320 2800
 

ભચાઉ

માર્કેટ

યાર્ડ

પાક ના નામ

નીચા ભાવ

ઊચા ભાવ

જીરું 4050 4501
રાયડો 1050 1066
ગુવાર ગમ 940 950
એરંડા 1190 1215
ઈસબગુલ 2350 2460
 

ભુજ

માર્કેટ

યાર્ડ

પાક ના નામ

નીચા ભાવ

ઊચા ભાવ

જીરું 4000 4265
રાયડો 1075 1108
ગુવાર ગમ 965 986
એરંડા  1205 1220
ઈસબગુલ 2275 2622
તુવેર    1300 1350
ધાણા   1360 1440
તલ સફેદ 1500 1700

 

પાટણ માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ / apmc rate /kapas bhav /07-04-2025 ના પાટણ માર્કેટ યાર્ડ ના ભાવ

💥ખેડૂતોનું સૌથી ભરોસાપાત્ર
🙋🏻‍♂No. 1 ફૂગનાશક – એઝોન💪🏻
—–
ચણા, જીરું, ડુંગળી, ધાણાં, શાકભાજી વગેરેમાં આવતાં ફૂગજન્ય રોગો સામે ખુબ જ અસરકારક પરિણામ👍🏻
આજે જ ફોન કરો અને વધુ માહિતી મેળવો
☎ 8849012539
🌐 www.uiplindia.com
કંપનીના ફેસબૂક પેજમાં જોડાવા ક્લિક કરો
👇🏻
https://www.facebook.com/uiplindia

Instagram
YouTube
WhatsApp

Recent Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.
You need to agree with the terms to proceed

keyboard_arrow_up