રાપર ,અંજાર ,ભચાઉ અને ભુજ માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ / apmc rate / 27-07-2024 ના માર્કેટ યાર્ડ ના ભાવ

કચ્છ માર્કેટ ભાવ આજના ભાવ
Views: 326

રાપર ,અંજાર ,ભચાઉ અને  ભુજ માર્કેટ યાર્ડ /આજના  બજાર ભાવ / apmc rate / 27-07-2024  ના માર્કેટ યાર્ડ  ના ભાવ

ભુજ માર્કેટ યાર્ડ

આજે ગુવાર ગમ ભાવ 1000 થી 1023 બોલાયા હતા ,આજે એરંડા  ના ભાવ 1175 થી 1187 બોલાયા હતા ,આજે ઈસબગુલ ના ભાવ 2375 થી 2450 બોલાયા હતા , આજે તલ સફેદ ના ભાવ 2267 થી 2440 બોલાયા હતા.આજે મગ નો ભાવ 1560 થી 1578 બોલાયા હતા .

અંજાર માર્કેટ યાર્ડ

આજે  જીરું ના ભાવ 4500 થી 5020 બોલાયા હતા ,આજે એરંડા ના ભાવ 1160 થી 1204 બોલાયા હતા ,આજે વરિયાળી નો ભાવ 1000 થી 1212 બોલાયા હતા .આજે તલ સફેદ નો ભાવ 2150 થી 2450 બોલાયો હતો .આજે ગવાર ગમ ના ભાવ 1036 થી 1036 બોલાયા હતા .

ભચાઉ માર્કેટ યાર્ડ

આજે જીરું ના ભાવ 4930 થી 4970 બોલાયા હતા ,આજે એરંડા ના ભાવ 1190 થી 1208 બોલાયા હતા .આજે ગુવાર ગમ ના ભાવ 970 થી 985 બોલાયા હતા ,આજે તલ સફેદ ભાવ 2200 થી 2258 બોલાયા હતા .

આજના બજાર ભાવ

રાપર  માર્કેટ

માર્કેટ યાર્ડ

 
પાક ના નામ નીચા ભાવ ઊચા ભાવ
જીરુ 4600 4793
જુવાર 861 875
 

અંજાર માર્કેટ

માર્કેટ યાર્ડ

પાક ના નામ નીચા ભાવ ઊચા ભાવ
જીરું 4500 5020
ગુવાર ગમ 1036 1036
એરંડા 1160 1204
વરીયાળી 1000 1212
તલ સફેદ 2150 2450
 

ભચાઉ માર્કેટ

માર્કેટ યાર્ડ

જીરું 4930 4970
એરંડા 1190 1208
ગુવાર ગમ 970 985
તલ સફેદ 2200 2258
 

ભુજ માર્કેટ

માર્કેટ યાર્ડ

પાક ના નામ નીચા ભાવ ઊચા ભાવ
ગુવાર ગમ 1000 1023
એરંડા 1175 1187
તલ સફેદ 2267 2440
મગ 1560 1578
ઈસબગુલ 2375 2450
 

 

28 અને 29 તારીખે ભારે થી અતિ ભારે વરસાદની આગાહી, પરેશ ગૌસ્વામીની મોટી આગાહી
તલ ભાવમાં થયો મોટો ઉછાળો; જાણો આજના 27/07/2024 ના તલ કાળા અને તલ સફેદ ના ભાવ બજારભાવ – Today 27/07/2024 sesame apmc ratea

💥ખેડૂતોનું સૌથી ભરોસાપાત્ર
🙋🏻‍♂No. 1 ફૂગનાશક – એઝોન💪🏻
—–
ચણા, જીરું, ડુંગળી, ધાણાં, શાકભાજી વગેરેમાં આવતાં ફૂગજન્ય રોગો સામે ખુબ જ અસરકારક પરિણામ👍🏻
આજે જ ફોન કરો અને વધુ માહિતી મેળવો
☎ 8849012539
🌐 www.uiplindia.com
કંપનીના ફેસબૂક પેજમાં જોડાવા ક્લિક કરો
👇🏻
https://www.facebook.com/uiplindia

Instagram
YouTube
WhatsApp

Recent Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.
You need to agree with the terms to proceed

keyboard_arrow_up