રાપર ,અંજાર ,ભચાઉ અને ભુજ માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ / apmc rate / 02-08-2024 ના માર્કેટ યાર્ડ ના ભાવ

કચ્છ માર્કેટ ભાવ આજના ભાવ
Views: 280

રાપર ,અંજાર ,ભચાઉ અને  ભુજ માર્કેટ યાર્ડ /આજના  બજાર ભાવ / apmc rate / 02-08-2024  ના માર્કેટ યાર્ડ  ના ભાવ

ભુજ માર્કેટ યાર્ડ

આજે ગુવાર ગમ ભાવ 1035 થી 1070 બોલાયા હતા ,આજે એરંડા  ના ભાવ 1169 થી 1187 બોલાયા હતા ,આજે ઈસબગુલ ના ભાવ 2000 થી 2462 બોલાયા હતા , આજે તલ સફેદ ના ભાવ 2275 થી 2300 બોલાયા હતા.આજે રાયડાનો 950 થી 985 બોલાયા હતા .

અંજાર માર્કેટ યાર્ડ

આજે  જીરું ના ભાવ 4500 થી 4940 બોલાયા હતા ,આજે એરંડા ના ભાવ 1162 થી 1215 બોલાયા હતા ,આજે વરિયાળી નો ભાવ 1000 થી 1182 બોલાયા હતા .આજે તલ સફેદ નો ભાવ 2200 થી 2337 બોલાયો હતો .

રાપર માર્કેટ યાર્ડ

આજે જીરું ના ભાવ 4400 થી 4812 બોલાયા હતા ,આજે ગુવાર ગમ ના ભાવ 1042 થી 1042 બોલાયા હતા .આજે મઠ નો ભાવ 851 થી 851 બોલાયા હતા ,આજે જુવાર ના ભાવ 880 થી 880 બોલાયા હતા , આજે તલ સફેદ ના ભાવ 1425 થી 1425 બોલાયા હતા .

આજના બજાર ભાવ

રાપર  માર્કેટ

માર્કેટ યાર્ડ

 
પાક ના નામ નીચા ભાવ ઊચા ભાવ
જીરુ 4400 4812
ગુવાર ગમ 1042 1042
તલ સફેદ 1425 1425
જુવાર 880 880
બાજરી   432 432
મઠ 851 851

અંજાર માર્કેટ

માર્કેટ યાર્ડ

પાક ના નામ નીચા ભાવ ઊચા ભાવ
જીરું 4500 4940
એરંડા 1162 1215
વરીયાળી 1000 1182
તલ સફેદ 2200 2337
 

ભચાઉ માર્કેટ

માર્કેટ યાર્ડ

જીરું 4500 4881
એરંડા 1190 1206
ગુવાર ગમ 1000 1020
વરિયાળી 1000 1051
 

ભુજ માર્કેટ

માર્કેટ યાર્ડ

પાક ના નામ નીચા ભાવ ઊચા ભાવ
રાયડો 950 985
ગુવાર ગમ 1035 1070
એરંડા 1169 1187
તલ સફેદ 2275 2300
ઈસબગુલ 2000 2462
 

 

3,4 અને 5 તારીખે ભારે થી અતિ ભારે વરસાદની આગાહી, ક્યાં ક્યાં જિલ્લામાં વરસાદની આગાહી જાણો
આજના તમામ માર્કેટ યાર્ડ ના મગફળી ના બજાર ભાવ ,જાણો આજના 02-08-2024 ના મગફળી ના ભાવ , તાજા મગફળી ના ભાવ

💥ખેડૂતોનું સૌથી ભરોસાપાત્ર
🙋🏻‍♂No. 1 ફૂગનાશક – એઝોન💪🏻
—–
ચણા, જીરું, ડુંગળી, ધાણાં, શાકભાજી વગેરેમાં આવતાં ફૂગજન્ય રોગો સામે ખુબ જ અસરકારક પરિણામ👍🏻
આજે જ ફોન કરો અને વધુ માહિતી મેળવો
☎ 8849012539
🌐 www.uiplindia.com
કંપનીના ફેસબૂક પેજમાં જોડાવા ક્લિક કરો
👇🏻
https://www.facebook.com/uiplindia

Instagram
YouTube
WhatsApp

Recent Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.
You need to agree with the terms to proceed

keyboard_arrow_up