રાપર ,અંજાર ,ભચાઉ અને ભુજ માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ / apmc rate / 06-08-2024 ના માર્કેટ યાર્ડ ના ભાવ

કચ્છ માર્કેટ ભાવ આજના ભાવ
Views: 284

રાપર ,અંજાર ,ભચાઉ અને  ભુજ માર્કેટ યાર્ડ /આજના  બજાર ભાવ / apmc rate / 06-08-2024  ના માર્કેટ યાર્ડ  ના ભાવ

ભુજ માર્કેટ યાર્ડ

આજે ગુવાર ગમ ભાવ 989 થી 1032 બોલાયા હતા ,આજે એરંડા  ના ભાવ 1165 થી 1187 બોલાયા હતા ,આજે ઈસબગુલ ના ભાવ 2300 થી 2424 બોલાયા હતા , આજે તલ સફેદ ના ભાવ 2270 થી 2437 બોલાયા હતા.

અંજાર માર્કેટ યાર્ડ

આજે  જીરું ના ભાવ 4500 થી 5050 બોલાયા હતા ,આજે એરંડા ના ભાવ 1150 થી 1191 બોલાયા હતા ,આજે વરિયાળી નો ભાવ 1020 થી 1228 બોલાયા હતા .આજે તલ સફેદ નો ભાવ 2000 થી 2441 બોલાયો હતો .

રાપર માર્કેટ યાર્ડ

આજે જીરું ના ભાવ 4761 થી 4761 બોલાયા હતા ,આજે ગુવાર ગમ ના ભાવ 925 થી 1000 બોલાયા હતા .આજે એરંડા નો ભાવ 1175 થી 1190 બોલાયા હતા ,

આજના બજાર ભાવ

રાપર  માર્કેટ

માર્કેટ યાર્ડ

 
પાક ના નામ નીચા ભાવ ઊચા ભાવ
જીરુ 4761 4761
ગુવાર ગમ 925 1000
એરંડા 1175 1190
 

અંજાર માર્કેટ

માર્કેટ યાર્ડ

પાક ના નામ નીચા ભાવ ઊચા ભાવ
જીરું 4500 5050
એરંડા 1150 1191
વરીયાળી 1020 1228
તલ સફેદ 2000 2441
 

ભચાઉ માર્કેટ

માર્કેટ યાર્ડ

જીરું 4850 4900
એરંડા 1190 1203
 

ભુજ માર્કેટ

માર્કેટ યાર્ડ

પાક ના નામ નીચા ભાવ ઊચા ભાવ
ગુવાર ગમ 989 1032
એરંડા 1165 1187
તલ સફેદ 2270 2457
ઈસબગુલ 2300 2424
મગ 1278 1480

 

આજના તમામ માર્કેટ યાર્ડ ના કપાસના બજાર ભાવ ,જાણો આજના 08-08-2024 ના કપાસ ના ભાવ , તાજા કપાસ ના ભાવ
આજના તમામ માર્કેટ યાર્ડ ના મગફળી ના બજાર ભાવ ,જાણો આજના 06-08-2024 ના મગફળી ના ભાવ , તાજા મગફળી ના ભાવ
Instagram
YouTube
WhatsApp

Recent Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.
You need to agree with the terms to proceed

keyboard_arrow_up