રાપર ,અંજાર ,ભચાઉ અને ભુજ માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ / apmc rate / 03-12-2024 ના માર્કેટ યાર્ડ ના ભાવ

કચ્છ માર્કેટ ભાવ આજના ભાવ
Views: 37

રાપર ,અંજાર ,ભચાઉ અને  ભુજ માર્કેટ યાર્ડ /આજના  બજાર ભાવ / apmc rate / 03-12-2024  ના માર્કેટ યાર્ડ  ના ભાવ

રાપર માર્કેટ યાર્ડ

આજે  જીરું ભાવ 4275 થી 4465 બોલાયા હતા ,આજે ગુવાર ગમ  ના ભાવ 900  થી 950 બોલાયા હતા , આજે તલ સફેદ ના ભાવ 1900 થી 2062 બોલાયા હતા.આજે મઠ ના ભાવ 853 થી 1041 બોલાયા હતા , આજે અડદ ના ભાવ 1350 થી 1463 બોલાયા હતા .આજે મગ ના ભાવ 962 થી 1461 બોલાયા હતા .

અંજાર માર્કેટ યાર્ડ

આજે જીરું  ના ભાવ 4450 થી 4560 બોલાયા હતા ,આજે એરંડા ના ભાવ 1255 થી 1269 બોલાયા હતા ,આજે ગુવાર ગમ નો ભાવ 956 થી 968 બોલાયા હતા . આજે તલ સફેદ ના ભાવ 2015 થી 2690 બોલાયા હતા.આજે મગફળી નો ભાવ 1050 થી 1050 બોલાયા હતા , આજે મગ ના ભાવ 1140 થી 1140 બોલાયા હતા .આજે કપાસ ના ભાવ 1355 થી 1462 બોલાયા હતા . આજે વરિયાળી ના ભાવ 1100 થી 1100  બોલાયા હતા .

ભચાઉ માર્કેટ યાર્ડ

આજે જીરું ના ભાવ 4440 થી 4460 બોલાયા હતા ,આજે ગુવાર ગમ ના ભાવ 850 થી 961 બોલાયા હતા .આજે એરંડા નો ભાવ 1245 થી 1255 બોલાયા હતા ,આજે મઠ ના ભાવ 800 થી 1167 બોલાયા હતા , આજે અડદ ના ભાવ 1483 થી 1584 બોલાયા હતા ,આ જે મગ ના ભાવ 1090 થી 1330 બોલાયા હતા ,આ જે તલ સફેદ ના ભાવ 1800 થી 2140 બોલાયા હતા.

ભુજ માર્કેટ

આજે ગુવાર ગમ નો ભાવ 800 થી 974 બોલાયા હતા ,આ જે એરંડા ના ભાવ 1250 થી 1261 બોલાયા હતા ,આજે મગ ના ભાવ 1270 થી 1356 બોલાયા હતા , આજે તલ સફેદ ના ભાવ 2000 થી 2312 બોલાયા હતા .

આજના માર્કેટ યાર્ડ ના ભાવ 02/12/2024 

રાપર

માર્કેટ

યાર્ડ

જીરું 4275 4465
ગુવાર ગમ 900 950
મઠ 853 1041
અડદ 1350 1463
મગ 970 1261
તલ સફેદ 1900 2062
 

અંજાર

માર્કેટ

યાર્ડ

જીરું 4450 4560
રાયડો 1050 1050
ગુવાર ગમ 956 968
એરંડા 1255 1269
મગ   1140 1140
ઈસબગુલ   2250 2250
વરિયાળી 1100 1100
તલ સફેદ 2015 2690
મગફળી 1050 1050
કપાસ 1355 1462
 

ભચાઉ

માર્કેટ

યાર્ડ

જીરું 4440 4460
ગુવાર ગમ 850 961
એરંડા 1245 1255
મઠ 800 1167
અડદ 1483 1584
મગ 1090 1330
તલ સફેદ 1800 2140
 

ભુજ

માર્કેટ

યાર્ડ

ગુવાર ગમ 800 974
મગ 1270 1356
એરંડા 1250 1261
તલ સફેદ 2000 2312

 

ડીસા અને લાખાણી માર્કેટ ભાવ /આજના બજાર ભાવ /apmc rate /jeera bhav / 03-12-2024 ના ડીસા માર્કેટ યાર્ડ ના ભાવ
વિસનગર માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ /Visnagar apmc rate /kapas bhav /03-12-2024 ના વિસનગર માર્કેટ યાર્ડ ના ભાવ
Instagram
YouTube
WhatsApp

Recent Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.
You need to agree with the terms to proceed

keyboard_arrow_up