રાપર ,અંજાર ,ભચાઉ અને ભુજ માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ / apmc rate / 26-06-2024 ના માર્કેટ યાર્ડ ના ભાવ

કચ્છ માર્કેટ ભાવ આજના ભાવ
Views: 382

રાપર ,અંજાર ,ભચાઉ અને ભુજ માર્કેટ યાર્ડ /આજના  બજાર ભાવ / apmc rate / 26-06-2024 ના માર્કેટ યાર્ડ ના ભાવ

રાપર માર્કેટ યાર્ડ

આજે  જીરું ના ભાવ 3751 થી 5451 બોલાયા હતા , આજે એરંડા નો ભાવ 1115 થી 1116 બોલાયા હતા , આજે અજમા ના ભાવ 2114 થી 2141 બોલ્યા હતા ,આજે વરિયાળી ના ભાવ 1011 થી 1400 બોલાયા હતા , આજે તલ સફેદ ના ભાવ 2251 થી 2251 બોલાયા હતા .

ભચાઉ માર્કેટ યાર્ડ

આજે  જીરું ના ભાવ 5285 થી 5435 બોલાયા હતા , આજે ગુવાર ગમ ના ભાવ 980 થી 1014 બોલાયા હતા , આજે એરંડા ના ભાવ 1111 થી 1133 બોલાયા હતા , આજે ઈસબગુલ ના ભાવ 2300 થી 2411 બોલાયા હતા , આજે વરિયાળી ના ભાવ 1200 થી 1211 બોલાયા હતા .તલ સફેદ ના ભાવ 2250 થી 2300 બોલાયા હતા .

આજના બજાર ભાવ

રાપર માર્કેટ

માર્કેટ યાર્ડ

 
પાક ના નામ નીચા ભાવ ઊચા ભાવ
જીરું 3751 5451
રાયડો 991 1003
ગુવાર ગમ 941 1025
એરંડા 1115 1116
મઠ 900 900
ઈસબગુલ 2250 2668
અજમો 2141 2141
જુવાર 550 961
વરિયાળી 1011 1400
તલ સફેદ 2251 2251
 

અંજાર માર્કેટ

માર્કેટ યાર્ડ

પાક ના નામ નીચા ભાવ ઊચા ભાવ
જીરું 5480 5590
ગુવાર ગમ 1000 1000
એરંડા 1060 1131
ઈસબગુલ 2400 2575
વરિયાળી 980 1380
તલ સફેદ 2000 2591
 

ભચાઉ માર્કેટ

માર્કેટ યાર્ડ

જીરું 5285 5435
ગુવાર ગમ 980 1014
એરંડા 1111 1133
ઈસબગુલ 2300 2411
જુવાર 500 600
વરિયાળી   1200 1211
તલ સફેદ 2250 2300
 

ભુજ માર્કેટ

માર્કેટ યાર્ડ

પાક ના નામ નીચા ભાવ ઊચા ભાવ
ગુવાર ગમ 990 1020
એરંડા 1121 1125
મગ 1400 1618
ઈસબગુલ 2506 2556
તલ સફેદ 2332 2480

 

સફેદ તલની બજારમાં ટૂંકી વધઘટે બે તરફી અથડાતા ભાવ: આવક ઘટી, ભાવ કેવા રહેશે જાણો
તલ ભાવમાં થયો મોટો ઉછાળો; જાણો આજના 26/06/2024 ના તલ કાળા અને તલ સફેદ ના ભાવ બજારભાવ – Today 26/06/2024 sesame apmc ratea
Instagram
YouTube
WhatsApp

Recent Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.
You need to agree with the terms to proceed

keyboard_arrow_up