રાપર ,અંજાર ,ભચાઉ અને ભુજ માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ / apmc rate / 09-12-2024 ના માર્કેટ યાર્ડ ના ભાવ
રાપર માર્કેટ યાર્ડ
આજે જીરું ભાવ 4200 થી 4255 બોલાયા હતા ,આજે ગુવાર ગમ ના ભાવ 950 થી 950 બોલાયા હતા ,આજે એરંડા ના ભાવ 1223 થી 1224 બોલાયા હતા , આજે તલ સફેદ ના ભાવ 1925 થી 2051 બોલાયા હતા.આજે મઠ ના ભાવ 752 થી 1221 બોલાયા હતા , આજે વરિયાળી ના ભાવ 1200 થી 1200 બોલાયા હતા .આજે મગ ના ભાવ 752 થી 1221 બોલાયા હતા ,આજે અડદ ના ભાવ 1441 થી 1461 બોલાયા હતા .
અંજાર માર્કેટ યાર્ડ
આજે જીરું ના ભાવ 4350 થી 4350 બોલાયા હતા ,આજે મગ ના ભાવ 1478 થી 1478 બોલાયા હતા ,આજે ગુવાર ગમ નો ભાવ 802 થી 964 બોલાયા હતા . .આજે તલ સફેદ ના ભાવ 1900 થી 2733 બોલાયા હતા.આજે કપાસ નો ભાવ 1415 થી 1479 બોલાયા હતા , આજે વરિયાળી ના ભાવ 1170 થી 1170 બોલાયા હતા.આજે ઈસબગુલ ના ભાવ 2424 થી 2424 બોલાયા હતા .
ભચાઉ માર્કેટ યાર્ડ
આજે ગુવાર ગમ ના ભાવ 900 થી 961 બોલાયા હતા .આજે એરંડા નો ભાવ 1220 થી 1236 બોલાયા હતા ,આજે મઠ ના ભાવ 700 થી 1131 બોલાયા હતા , આજે અડદ ના ભાવ 1470 થી 1551 બોલાયા હતા , આજે મગ ના ભાવ 1000 થી 1356 બોલાયા હતા ,આ જે સફેદ ના ભાવ 1900 થી 2050 બોલાયા હતા .
ભુજ માર્કેટ યાર્ડ
આજે ગુવાર ગમ ના ભાવ 930 થી 965 બોલાયા હતા ,આ જે એરંડા ના ભાવ 1225 થી 1257 બોલાયા હતા , આજે મગ ના ભાવ 878 થી 1830 બોલાયા હતા , આજે તલ સફેદ ના ભાવ 1965 થી 2070 બોલાયા હતા .
આજના માર્કેટ યાર્ડ ના ભાવ 09-12-2024
રાપર |
માર્કેટ |
યાર્ડ |
જીરું | 4200 | 4255 |
ગુવાર ગમ | 950 | 950 |
એરંડા | 1223 | 1224 |
મઠ | 752 | 1221 |
અડદ | 1441 | 1461 |
મગ | 752 | 1221 |
વરિયાળી | 1200 | 1200 |
તલ સફેદ | 1925 | 2051 |
અંજાર |
માર્કેટ |
યાર્ડ |
જીરું | 4350 | 4350 |
ગુવાર ગમ | 802 | 964 |
એરંડા | 1218 | 1244 |
મગ | 1479 | 1478 |
ઈસબગુલ | 2424 | 2424 |
વરિયાળી | 1170 | 1170 |
તલ સફેદ | 1900 | 2733 |
કપાસ | 1415 | 1479 |
ભચાઉ |
માર્કેટ |
યાર્ડ |
ગુવાર ગામ | 900 | 961 |
એરંડા | 1220 | 1236 |
મઠ | 700 | 1131 |
અડદ | 1470 | 1551 |
મગ | 1000 | 1356 |
તલ સફેદ | 1900 | 2050 |
ભુજ |
માર્કેટ |
યાર્ડ |
ગુવાર ગમ | 800 | 971 |
મગ | 1268 | 1340 |
એરંડા | 1200 | 1250 |
તલ સફેદ | 1950 | 2070 |