રાપર ,અંજાર ,ભચાઉ અને ભુજ માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ / apmc rate / 28-12-2024 ના માર્કેટ યાર્ડ ના ભાવ

કચ્છ માર્કેટ ભાવ આજના ભાવ
Views: 185

રાપર ,અંજાર ,ભચાઉ અને  ભુજ માર્કેટ યાર્ડ /આજના  બજાર ભાવ / apmc rate / 28-12-2024  ના માર્કેટ યાર્ડ  ના ભાવ

રાપર માર્કેટ યાર્ડ

આજે જીરુંના   ભાવ 4300 થી 4300 બોલાયા હતા ,આજે મગ ના ભાવ 1055 થી 1342 બોલાયા હતા , આજે અડદ ના ભાવ 1325 થી 1361 બોલાયા હતા.આજે મઠ ના ભાવ 860 થી 860 બોલાયા હતા .

આજે બાજરી ના ભાવ 520 થી 520 બોલાયા હતા , આજે તલ સફેદ ના ભાવ 2097 થી 2097 બોલાયા હતા .આજે ગુવાર ગમ ના ભાવ 920 થી 920 બોલાયા હતા , આજે ઈસબગુલ ના ભાવ 1700 થી 1700 બોલાયા હતા .

અંજાર માર્કેટ યાર્ડ

આજે ગુવાર ગમ   ના ભાવ 958 થી 968 બોલાયા હતા ,આજે મગ ના ભાવ 1560 થી 1560 બોલાયા હતા ,આજે તલ સફેદ નો ભાવ 2290 થી 2356 બોલાયા હતા .આજે  કપાસ નો ભાવ 1385 થી 1445 બોલાયા હતા.આજે એરંડા ના ભાવ 1215 થી 1242 બોલાયા હતા .આજે જીરું ના ભાવ 4300 થી 4400 ભાવ બોલાયા હતા .

ભચાઉ માર્કેટ યાર્ડ

આજે ગુવાર ગમ ના ભાવ 930 થી 965 બોલાયા હતા .આજે એરંડા નો ભાવ 1221 થી 1239 બોલાયા હતા ,આજે મઠ ના ભાવ 750 થી 1160 બોલાયા હતા , આજે અડદ ના ભાવ 1500 થી 1550 બોલાયા હતા , આજે મગ ના ભાવ 1100 થી 1380 બોલાયા હતા ,આજે તલ સફેદ ના ભાવ 1900 થી 1380 બોલાયા હતા .

ભુજ માર્કેટ યાર્ડ 

આજે ગુવાર ગમ ના ભાવ 920 થી 980 બોલાયા હતા ,આ જે મગ ના ભાવ 832 થી 1480 બોલાયા હતા ,આજે તલ સફેદ ના ભાવ 1525 થી 2262 બોલાયા હતા .આજે ઈસબગુલ ના ભાવ 2140 થી 2360 બોલાયા હતા .

આજના બજાર ભાવ 28/12/2024 

રાપર

માર્કેટ

યાર્ડ

પાક ના નામ

નીચા ભાવ

ઊચા ભાવ

જીરું 4300 4300
ગુવાર ગમ 920 920
મઠ 860 860
અડદ   1325 1361
મગ 1055 1342
ઈસબગુલ   1700 1700
બાજરી 520 520
તલ સફેદ 2097 2097
 

અંજાર

માર્કેટ

યાર્ડ

પાક ના ભાવ

નીચા ભાવ

ઊચા ભાવ

જીરું 4300 4400
ગુવાર ગમ 958 968
એરંડા 1215 1242
મગ 1560 1560
વરિયાળી 1140 1378
તલ સફેદ 2290 2356
મગફળી 1138 1138
કપાસ 1385 1445
 

ભચાઉ

માર્કેટ

યાર્ડ

પાક ના નામ

નીચા ભાવ

ઊચા ભાવ

ગુવાર ગમ 930 965
એરંડા 1221 1239
મઠ 750 1160
અડદ 1500 1550
મગ 1100 1380
તલ સફેદ 1900 2150
 

ભુજ

માર્કેટ

યાર્ડ

પાક ના નામ

નીચા ભાવ

ઊચા ભાવ

ગુવાર ગમ 920 980
મગ 832 1480
તલ સફેદ 1525 2262
ઈસબગુલ 2140 2360
એરંડા 1225 1225
અડદ 1500 1540

 

ચણાના બજાર ભાવ , જાણો આજના (28-12-2024 ના) ચણાના બજાર ભાવ,જાણો તમામ માર્કેટ યાર્ડ ના ભાવ
ડીસા અને લાખાણી માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ / apmc rate /kapas bhav /28-12-2024 ના ડીસા માર્કેટ યાર્ડ ના ભાવ

💥ખેડૂતોનું સૌથી ભરોસાપાત્ર
🙋🏻‍♂No. 1 ફૂગનાશક – એઝોન💪🏻
—–
ચણા, જીરું, ડુંગળી, ધાણાં, શાકભાજી વગેરેમાં આવતાં ફૂગજન્ય રોગો સામે ખુબ જ અસરકારક પરિણામ👍🏻
આજે જ ફોન કરો અને વધુ માહિતી મેળવો
☎ 8849012539
🌐 www.uiplindia.com
કંપનીના ફેસબૂક પેજમાં જોડાવા ક્લિક કરો
👇🏻
https://www.facebook.com/uiplindia

Instagram
YouTube
WhatsApp

Recent Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.
You need to agree with the terms to proceed

keyboard_arrow_up