રાપર ,અંજાર ,ભચાઉ અને ભુજ માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ / apmc rate / 17-01-2025 ના માર્કેટ યાર્ડ ના ભાવ
રાપર માર્કેટ યાર્ડ
આજે જીરુંના ભાવ 4052 થી 4176 બોલાયા હતા ,આજે જુવાર ના ભાવ 700 થી 811 બોલાયા હતા .આજે મઠ ના ભાવ 750 થી 931 બોલાયા હતા .આજે ઘઉ ટુકડાના ભાવ 602 થી 602 બોલાયા હતા .આજે ગુવાર ગમ ભાવ 911 થી 961 બોલાયા હતા .આજે તલ સફેદ ના ભાવ 2000 થી 2031 બોલાયા હતા .આજે મગ ના ભાવ 1251 થી 1500 બોલાયા હતા .
અંજાર માર્કેટ યાર્ડ
આજે જીરું ના ભાવ 4270 થી 4350 બોલાયા હતા ,આજે એરંડા ના ભાવ 1182 થી 1182 બોલાયા હતા ,આજે ગુવાર ગમ નો ભાવ 1006 થી 1018 બોલાયા હતા .આજે કપાસ નો ભાવ 1396 થી 1499 બોલાયા હતા ,આજે તલ સફેદ ના ભાવ 1988 થી 2115 બોલાયા હતા .
ભચાઉ માર્કેટ યાર્ડ
આજે ગુવાર ગમ ના ભાવ 980 થી 1036 બોલાયા હતા .આજે એરંડા નો ભાવ 1220 થી 1247 બોલાયા હતા ,આજે મઠ ના ભાવ 700 થી 1100 બોલાયા હતા , આજે રાયડાના ભાવ 1000 થી 1033 બોલાયા હતા , આજે તલ સફેદ ના ભાવ 1700 થી 1960 બોલાયા હતા .આજે મગ ના ભાવ 1200 થી 1470 ભાવ બોલાયા હતા .
ભુજ માર્કેટ યાર્ડ
આજે ગુવાર ગમ ના ભાવ 990 થી 1085 બોલાયા હતા ,આ જે મગ ના ભાવ 960 થી 1500 બોલાયા હતા ,આજે અડદ ના ભાવ 1200 થી 1340 બોલાયા હતા .આજે રાયડાના ભાવ 1035 થી 1085 બોલાયા હતા .
આજના માર્કેટ યાર્ડ ના ભાવ 17/01/2025
રાપર |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
જીરું | 4052 | 4176 |
ગુવાર ગમ | 911 | 961 |
એરંડા | 1182 | 1182 |
મઠ | 750 | 931 |
મગ | 1251 | 1500 |
જુવાર | 700 | 811 |
તલ સફેદ | 2000 | 2031 |
ઘઉ ટુકડા | 602 | 602 |
અંજાર |
માર્કેટ |
યાર્ડ |
પાક ના ભાવ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
જીરું | 4270 | 4350 |
રાયડો | 1005 | 1005 |
ગુવાર ગમ | 1006 | 1018 |
એરંડા | 1229 | 1257 |
વરિયાળી | 1280 | 1280 |
તલ સફેદ | 1988 | 2115 |
મગફળી | 1125 | 1125 |
કપાસ | 1396 | 1499 |
ભચાઉ |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
રાયડો | 1000 | 1033 |
ગુવાર ગમ | 980 | 1036 |
એરંડા | 1220 | 1247 |
મઠ | 700 | 1100 |
મગ | 1200 | 1470 |
તલ સફેદ | 1700 | 1960 |
ભુજ |
માર્કેટ |
યાર્ડ |
પાક ના નામ |
નીચા ભાવ |
ઊચા ભાવ |
રાયડો | 1035 | 1085 |
ગુવાર ગમ | 990 | 1028 |
અડદ | 1200 | 1340 |
મગ | 960 | 1500 |