આજના તમામ માર્કેટ યાર્ડ ના મગફળી ના બજાર ભાવ ,જાણો આજના 05-08-2024 ના મગફળી ના ભાવ , તાજા મગફળી ના ભાવ

મગફળીના ભાવ
Views: 200

મગફળી ના ભાવ આજે ધ્રોલ માર્કેટ યાર્ડ માં મગફળી ના ભાવ 1060 થી 1210 બોલાયા હતા , આજે જેતપુર માર્કેટ યાર્ડ માં મગફળી ના ભાવ 721 થી 1196 બોલાયા હતા , આજે મેદરડા માર્કેટ યાર્ડ માં મગફળી ના ભાવ 900 થી 1150 બોલાયા હતા ,આજે સાવરકુંડલા માર્કેટ યાર્ડ માં 1150 થી 1220 બોલાયા હતા , આજે જામજોધપુર માં મગફળી ના ભાવ 950 થી 1206 બોલાયા હતા .

આજે પોરબંદર માર્કેટ યાર્ડ માં મગફળી ના ભાવ 1050 થી 1150 બોલાયા હતા , આજે અમરેલી માર્કેટ યાર્ડ માં મગફળી ના ભાવ 1051 થી 1225 બોલાયા હતા , આજે વિસાવદર માર્કેટ યાર્ડ માં મગફળી ના ભાવ 1041 થી 1111 બોલાયા હતા , આજે રાજકોટ માર્કેટ યાર્ડ માં મગફળી ના ભાવ 1080 થી 1220 બોલાયા હતા ,આ જે પાલનપુર માર્કેટ યાર્ડ માં મગફળી ના ભાવ 750 થી 1250 બોલાયા હતા . આજે ડીસા માર્કેટ યાર્ડ માં મગફળી ના ભાવ 1100 થી 1100 બોલાયા હતા .

આજે કાલાવડ માર્કેટ યાર્ડ માં મગફળી ના ભાવ 1100 થી 1150 બોલાયા હતા , આજે પાઠવાડા માર્કેટ યાર્ડ માં મગફળી ના ભાવ 700 થી 1244 બોલાયા હતા ,આ જે વાંકાનેર માર્કેટ યાર્ડ માં મગફળી ના ભાવ 1111 થી 1111 બોલાયા હતા, આજે ભીલડી માર્કેટ યાર્ડ માં મગફળી ના ભાવ 801 થી 925 બોલાયા હતા ,આજે તળાજા માર્કેટ યાર્ડ માં મગફળી ના ભાવ 1305 થી 1305 બોલાયા હતા .

આજે ગોંડલ માર્કેટ યાર્ડ માં મગફળી ના ભાવ 831 થી 1316 બોલાયા હતા ,આજે જસદણ માર્કેટ યાર્ડ માં મગફળી ના ભાવ 800 થી 1200 બોલાયા હતા , આજે નેનવા માર્કેટ યાર્ડ માં મગફળી ના ભાવ 600 થી 1100 બોલાયા હતા ,આજે જુનાગઢ માર્કેટ યાર્ડ માં મગફળી ના ભાવ 850 થી 1164 બોલાયા હતા ,આજે ધારી માર્કેટ યાર્ડ માં મગફળી ના ભાવ 1091 થી 1091 બોલાયા હતા .

આજના 05-08-2024 મગફળી જીણી અને જાડી ના ભાવ

મગફળી ના ભાવ

મગફળી ના ભાવ

 
માર્કેટ યાર્ડ નીચા ભાવ ઊચા ભાવ
ધ્રોલ 1060 1210
જેતપુર 721 1196
મેદરડા 900 1150
સાવરકુંડલા 1100 1186
જામજોધપુર 950 1206
પોરબંદર 1050 1150
અમરેલી 1051 1225
વિસાવદર 1041 1111
રાજકોટ 1080 1220
હળવદ 1150 1170
ડીસા 1100 1100
દાહોદ 1000 1100
કાલાવડ 1100 1150
વેરાવળ 1000 1240
હળવદ 1050 1125
પાલનપુર 750 1250
કોડીનાર 1111 1220
ગોંડલ   831 1316
પાઠવાડા 700 1244
મહુવા 1158 1158
અંજાર 1162 1162
નેનવા 600 1100
જસદણ 800 1200
ભાવનગર 1125 1185
જુનાગઢ 850 1164
તળાજા 1305 1305
 

મગફળી જીણી

મગફળી જીણી

માર્કેટ યાર્ડ નીચા ભાવ ઊચા ભાવ
જેતપુર 671 1171
ભાવનગર   1075 1111
જામજોધપુર 950 1141
અમરેલી 1087 1200
રાજકોટ 1090 1180
કોડીનાર 1120 1203
ગોંડલ 801 1191
જામનગર 1000 1160
તળાજા 1160 1340
ઇડર 1050 1310
કાલાવડ 1050 1180

 

રાપર ,અંજાર ,ભચાઉ અને ભુજ માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ / apmc rate / 05-08-2024 ના માર્કેટ યાર્ડ ના ભાવ
તલ ભાવમાં થયો મોટો ઉછાળો; જાણો આજના 05/08/2024 ના તલ કાળા અને તલ સફેદ ના ભાવ બજારભાવ – Today 05/08/2024 sesame apmc ratea
Instagram
YouTube
WhatsApp

Recent Posts

More Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.
You need to agree with the terms to proceed

keyboard_arrow_up