આજના તમામ માર્કેટ યાર્ડ ના મગફળી ના બજાર ભાવ ,જાણો આજના 09-08-2024 ના મગફળી ના ભાવ , તાજા મગફળી ના ભાવ

મગફળીના ભાવ
Views: 477

મગફળી  ના ભાવ આજે ધ્રોલ માર્કેટ યાર્ડ માં મગફળી ના ભાવ 980 થી 1115 બોલાયા હતા , આજે જેતપુર માર્કેટ યાર્ડ માં મગફળી ના ભાવ 671 થી 1191 બોલાયા હતા , આજે મેદરડા માર્કેટ યાર્ડ માં મગફળી ના ભાવ 850 થી 1120 બોલાયા હતા ,આજે સાવરકુંડલા માર્કેટ યાર્ડ માં 1150 થી 1220 બોલાયા હતા , આજે જામજોધપુર માં મગફળી ના ભાવ 950 થી 1196 બોલાયા હતા .

આજે પોરબંદર માર્કેટ યાર્ડ માં મગફળી ના ભાવ 980 થી 1100 બોલાયા હતા , આજે અમરેલી માર્કેટ યાર્ડ માં મગફળી ના ભાવ 1020 થી 1185 બોલાયા હતા , આજે વિસાવદર માર્કેટ યાર્ડ માં મગફળી ના ભાવ 911 થી 1001 બોલાયા હતા , આજે રાજકોટ માર્કેટ યાર્ડ માં મગફળી ના ભાવ 1040 થી 1225 બોલાયા હતા ,આ જે પાલનપુર માર્કેટ યાર્ડ માં મગફળી ના ભાવ 750 થી 1250 બોલાયા હતા . આજે ડીસા માર્કેટ યાર્ડ માં મગફળી ના ભાવ 651 થી 1201 બોલાયા હતા .

આજે કાલાવડ માર્કેટ યાર્ડ માં મગફળી ના ભાવ 1025 થી 1140 બોલાયા હતા , આજે પાઠવાડા માર્કેટ યાર્ડ માં મગફળી ના ભાવ 700 થી 1150 બોલાયા હતા ,આ જે વાંકાનેર માર્કેટ યાર્ડ માં મગફળી ના ભાવ 1111 થી 1111 બોલાયા હતા, આજે જમખાંભાળિયા માર્કેટ યાર્ડ માં મગફળી ના ભાવ 900 થી 1126 બોલાયા હતા ,આજે તળાજા માર્કેટ યાર્ડ માં મગફળી  ના ભાવ 1000 થી 1145 બોલાયા હતા .

આજે ગોંડલ માર્કેટ યાર્ડ માં મગફળી ના ભાવ 700 થી 1231 બોલાયા હતા ,આજે જસદણ માર્કેટ યાર્ડ માં મગફળી ના ભાવ 650 થી 1190 બોલાયા હતા , આજે નેનવા માર્કેટ યાર્ડ માં મગફળી ના ભાવ 500 થી 930 બોલાયા હતા ,આજે જુનાગઢ માર્કેટ યાર્ડ માં મગફળી ના ભાવ 800 થી 1123 બોલાયા હતા ,આજે બોટાદ માર્કેટ યાર્ડ માં મગફળી ના ભાવ 925 થી 925 બોલાયા હતા .

આજના 09-08-2024 મગફળી જીણી અને જાડી ના ભાવ

મગફળી ના ભાવ

મગફળી ના ભાવ

 
માર્કેટ યાર્ડ નીચા ભાવ ઊચા ભાવ
ધ્રોલ 980 1115
જેતપુર 671 1191
મેદરડા 850 1120
સાવરકુંડલા 1100 1186
જામજોધપુર 950 1196
પોરબંદર 980 1100
અમરેલી 1020 1185
વિસાવદર 911 1001
રાજકોટ 1040 1225
હળવદ 1150 1170
ડીસા 651 1201
દાહોદ 1000 1100
કાલાવડ 1025 1140
બોટાદ 925 925
હળવદ 1050 1125
જમખાંભાળિયા 900 1126
કોડીનાર 1025 1253
ગોંડલ   700 1231
પાઠવાડા 700 1150
મહુવા 1158 1158
અંજાર 1162 1162
નેનવા 500 930
જસદણ 650 1190
ભાવનગર 1115 1125
જુનાગઢ 850 1164
તળાજા 1000 1145
 

મગફળી જીણી

મગફળી જીણી

માર્કેટ યાર્ડ નીચા ભાવ ઊચા ભાવ
જેતપુર 601 1161
ભાવનગર   1325 1325
જામજોધપુર 950 1141
અમરેલી 1110 1175
રાજકોટ 980 1110
કોડીનાર 1050 1205
ગોંડલ 801 1126
જામનગર 1000 1160
તળાજા 1270 1303
ઇડર 1050 1310

 

કોરિયાનાં ટેન્ડરમાં ભારતને સારો ઓર્ડર મળતા તેજી આવશે, સફેદ તલની બજાર સ્ટેબલ, કાળા તલની આવકો ધટી
રાપર ,અંજાર ,ભચાઉ અને ભુજ માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ / apmc rate / 09-08-2024 ના માર્કેટ યાર્ડ ના ભાવ
Instagram
YouTube
WhatsApp

Recent Posts

More Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.
You need to agree with the terms to proceed

keyboard_arrow_up