આજે વળિયાળી નો રૂ.4230 રેકોડ બ્રેક ભાવ , વરિયાળી માં મોટી તેજી ,આજના તમામ બજાર ના ભાવ તા-19-06-2024

વરિયાળી ના ભાવ
Views: 1K

આજ  રાજકોટ માર્કેટ માં વરિયાળી  નો ભાવ 1100 થી 1470 બોલાયા , આજે મહેસાણા માર્કેટ માં વરિયાળી  નો ભાવ 1125 થી 1380 બોલાયો , આજે ધાનેરા માર્કેટ માં વરિયાળી નો ભાવ 920 થી 1314 બોલાયા , આજે થરા માર્કેટ માં વરિયાળી નો ભાવ 1001 થી 1410 બોલાયા.

આજે ઊંઝા માં વરિયાળી નો ભાવ 880 થી 4230 બોલાયા , આજે રાપર માર્કેટ માં વરિયાળી  ના ભાવ 1100 થી 1441 બોલાયા , આજે મોડાસા માર્કેટ માં વરિયાળી  ના ભાવ 1000 થી 1500 બોલાયા , આજે સિદ્ધપુર માર્કેટ માં વરિયાળીના ભાવ 1205 થી 1311 બોલાયા

આજે બોટાદ માર્કેટ માં વરીયાળીના ભાવ 800 થી 1460 બોલાયા,આજે બહુચરાજી માર્કેટ મા વરીયાળીના ભાવ 1000 થી 1331 બોલાયા, આજે વિજાપુર માર્કેટ મા વરીયાળીના ભાવ 1125 થી 1451 બોલાયા, આજે કડી માર્કેટ મા વરીયાળીના ભાવ 1020 થી 1480.

આજે થરાદ માં વરિયાળી  નો ભાવ 1050 થી 1400 બોલાયો , આજે વિસનગરમાં વરિયાળી  નો ભાવ 800 થી 4004 બોલાયો , આજે પાટણ માં વરિયાળી નો ભાવ 1041 થી 1550 બોલાયો , આજે હારીજ માં વરિયાળી નો ભાવ 1200 થી 1440 બોલાયો.

આજે અંજાર માર્કેટ માં વરિયાળી ના ભાવ 1210 થી 1406 બોલાયો , આજે હળવદ માર્કેટ માં વરિયાળી નો 1100 થી 1436 ભાવ બોલાયો , આજે તલોદ માર્કેટ માં વરિયાળી નો ભાવ 1100 થી 2337 બોલાયો .

આજના વરિયાળી ના ભાવ

માર્કેટ યાર્ડ

નીચા ભવ

ઊચા ભાવ

અંજાર 1210 1406
રાપર 1100 1441
મોડાસા 1000 1500
રાજકોટ 1100 1470
મહેસાણા 1125 1380
ધ્રાંગધ્રા 1010 1400
બેચરાજી 1000 1331
હારીજ 1100 1400
પાટણ 1041 1550
વિજાપુર 1125 1451
તલોદ 1100 2337
ઊંઝા 880 4230
વિસનગર 800 4004
થરાદ 1050 1400
કડી 1020 1480
પાઠવાડા 1107 1230
ધાનેરા 920 1314
થરા 1001 1410
બોટાદ 800 1460
ભાભર 1000 1390
સિદ્ધપુર 1205 1311
વિરમગામ 1000 1286
શિહોરી 1111 1126

 

તલ ભાવમાં થયો મોટો ઉછાળો; જાણો આજના 19/06/2024 ના તલ કાળા અને તલ સફેદ ના ભાવ બજારભાવ – Today 19/06/2024 sesame apmc ratea
વિસનગર માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ /Visnagar apmc rate /kapas bhav / 19-06-2024 ના વિસનગર માર્કેટ યાર્ડ ના ભાવ
Instagram
YouTube
WhatsApp

Recent Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.
You need to agree with the terms to proceed

keyboard_arrow_up