આજે વળિયાળી નો રૂ.6611 રેકોડ બ્રેક ભાવ , વરિયાળી માં મોટી તેજી ,આજના તમામ બજાર ના ભાવ તા-22-05-2024

 આજે વળિયાળી નો રૂ.6611 રેકોડ બ્રેક ભાવ , વરિયાળી માં મોટી તેજી ,આજના તમામ બજાર ના ભાવ તા-22-05-2024

આજ રાજકોટ માર્કેટ માં વરિયાળી નો ભાવ 1000 થી 1700 બોલાયા , આજે મહેસાણા માર્કેટ માં વરિયાળી નો ભાવ 1165 થી 1575 બોલાયો , આજે ધાનેરા માર્કેટ માં વરિયાળી નો ભાવ 1124 થી 1740 બોલાયા , આજે થરા માર્કેટ માં વરિયાળી નો ભાવ 1243 થી 1740 બોલાયા

આજે અંજાર માં વરિયાળી નો ભાવ 800 થી 1560 બોલાયા , આજે ઊંઝા માર્કેટ માં વરિયાળી  ના ભાવ 975 થી 6611 બોલાયા , આજે મોડાસા માર્કેટ માં વરિયાળી  ના ભાવ 1200 થી 2500 બોલાયા , આજે પાલનપુર માર્કેટ માં વરિયાળીના ભાવ 1220 થી 5000 બોલાયા

આજે લાખાણી માર્કેટ માં વરીયાળીના ભાવ 1000 થી 1800 બોલાયા,આજે રાપર માર્કેટ મા વરીયાળીના ભાવ 1132 થી 1491 બોલાયા, આજે દિયોદર માર્કેટ મા વરીયાળીના ભાવ 1100 થી 1960 બોલાયા, આજે ધ્રાંગધ્રા માર્કેટ મા વરીયાળીના ભાવ 1070 થી 1732 બોલાયા.

આજે થરાદ માં વરિયાળી નો ભાવ 1000 થી 1961 બોલાયો , આજે વિસનગરમાં વરિયાળી નો ભાવ 900 થી 4180 બોલાયો , આજે બોટાદ માં વરિયાળી નો ભાવ 1215 થી 1895 બોલાયો , આજે હારીજ માં વરિયાળી નો ભાવ 1250 થી 1600 બોલાયો. 

આજના વરિયાળી ના ભાવ 


જીરુની બજારમાં 400 થી 450 નો કડાકો, વાયદામાં 1670 નો વધારો, જીરુંની બજારમાં તેજી આવી
ઘઉંના ભાવમાં થયો મોટો ઉછાળો; ધંઉનો ભાવ આજે રૂ.860 બોલાયો (22/05/2024 ના) ઘઉંના બજારભાવ – Today 22/05/2024 Wheat Apmc Rate
Instagram
YouTube
WhatsApp

Recent Posts

More Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.
You need to agree with the terms to proceed

keyboard_arrow_up