આજે 10 જિલ્લામાં ભારે વરસાદ, સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી

#આગાહી
Views: 6K

આજે ગુજરાતમાં 10 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે જેમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના છે કચ્છ અને મધ્ય પૂર્વ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ 

આજે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે જેમાં ભાવનગર, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, જામનગર અને સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે તો દ્વારકા, પોરબંદર, મોરબી અને બોટાદ જિલ્લામાં હળવા થી મધ્યમ વરસાદની સંભાવના છે.

સાવૅત્રીક વરસાદની આગાહી 

દક્ષિણ અને મધ્ય પૂર્વ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની સંભાવના છે જેમાં વલસાડ,નવસારી, સુરત, ભરૂચ, નમૅદા, ડાંગ , અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરા, આણંદ, દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ,મહીસાગર જેવા જિલ્લામાં મધ્યમ થી વાવણી લાયક વરસાદની સંભાવના છે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી જિલ્લામાં છુટાછવાયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે તો કચ્છમાં રાપર, ભુજ,ભચાઉ, ગાંધીધામ ,મુદ્રા ,માંડવી નલીયામાં સારાં વરસાદની સંભાવના છે

સાયક્લોનિક સરકયુલેશન ગુજરાતમાં સક્રિય છે જેના કારણે ગુજરાતમાં વરસાદની શક્યતા આગામી 3 જુલાઈ સુધી રહેવાની છે જેમાં ગુજરાતના તમામ વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પડી શકે છે.

26 તારીખે ક્યાં ક્યાં વરસાદ

સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતના ભાગોમાં વરસાદની સંભાવના છે જેમાં અમરેલી, ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, જુનાગઢ, જામનગર , દ્વારકા, પોરબંદર, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નમૅદા,દાહોદ, છોટાઉદેપુર, વડોદરા આણંદ, ખેડા, અરવલ્લી, પંચમહાલ, સાબરકાંઠા, બનાસકાંઠા, કચ્છમાં વરસાદ નોંધાશે.

આજના તમામ માર્કેટ યાર્ડ ના કપાસના બજાર ભાવ ,જાણો આજના 25-06-2024 ના કપાસ ના ભાવ , તાજા કપાસ ના ભાવ
આજે 3 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે કરી સાવૅત્રીક વરસાદની આગાહી
Instagram
YouTube
WhatsApp

Recent Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.
You need to agree with the terms to proceed

keyboard_arrow_up