આજે ઊંઝા માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 4150 થી 5450 બોલાયા હતા , આજે ઊંઝા માર્કેટ યાર્ડ માં ઈસબગુલનો ભાવ 2275 થી 3051 બોલાયા હતા. આજે અજમાનો ભાવ 1840 થી 3000 બોલાયા હતા .આજે રાયડાનો ભાવ 1115 થી 1195 બોલાયો હતો .
ઊંઝા માર્કેટ યાર્ડ માં વરિયાળી નો ભાવ 1111 થી 2240 બોલાયો હતો ,આજે ઊંઝા માર્કેટ યાર્ડ માં તલ સફેદ ના ભાવ 2050 થી 3301 બોલાયા હતા .આજે સુવા ના ભાવ 1420 થી 1720 બોલાયા હતા .
આજના ઊંઝા માર્કેટ યાર્ડ ના ભાવ , ઊંઝા જીરું ના ભાવ , બજાર ભાવ , સુવા ના ભાવ ,ઊંઝા માર્કેટ યાર્ડ , ઊંઝા જીરું ના ભાવ , જીરું ના ભાવ , જીરું ની બજાર , ઊંઝા ગંજબજાર , ઊંઝા જીરું , આજના જીરું ના ભાવ.
આજના ઊંઝા માર્કેટ યાર્ડ
પાકના નામ | નીચા ભાવ | ઊચા ભાવ |
જીરું | 4150 | 5450 |
રાયડો | 1115 | 1195 |
સુવા | 1420 | 1720 |
ઈસબગુલ | 2275 | 3051 |
અજમો | 1840 | 3000 |
વરિયાળી | 1111 | 2240 |
તલ સફેદ | 2050 | 3301 |