આજે ઊંઝા માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 3900 થી 5080 બોલાયા હતા , આજે ઊંઝા માર્કેટ યાર્ડ માં ઈસબગુલનો ભાવ 2060 થી 2870 બોલાયા હતા. આજે અજમાનો ભાવ 1835 થી 2618 બોલાયા હતા .આજે રાયડાનો ભાવ 1111 થી 1156 બોલાયો હતો .
ઊંઝા માર્કેટ યાર્ડ માં વરિયાળી નો ભાવ 1100 થી 4512 બોલાયો હતો ,આજે ઊંઝા માર્કેટ યાર્ડ માં તલ સફેદ ના ભાવ 2050 થી 2700 બોલાયા હતા .આજે સુવા ના ભાવ 1200 થી 1570 બોલાયા હતા .
આજના ઊંઝા માર્કેટ યાર્ડ ના ભાવ , ઊંઝા જીરું ના ભાવ , બજાર ભાવ , સુવા ના ભાવ ,ઊંઝા માર્કેટ યાર્ડ , ઊંઝા જીરું ના ભાવ , જીરું ના ભાવ , જીરું ની બજાર , ઊંઝા ગંજબજાર , ઊંઝા જીરું , આજના જીરું ના ભાવ.
આજના ઊંઝા માર્કેટ યાર્ડ
પાકના નામ | નીચા ભાવ | ઊચા ભાવ |
જીરું | 3900 | 5080 |
રાયડો | 1111 | 1156 |
સુવા | 1200 | 1570 |
ઈસબગુલ | 2060 | 2870 |
અજમો | 1835 | 2618 |
વરિયાળી | 1100 | 4512 |
તલ સફેદ | 2050 | 2700 |