આજે ઊંઝા માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 4100 થી 4900 બોલાયા હતા , આજે ઊંઝા માર્કેટ યાર્ડ માં ઈસબગુલનો ભાવ 2151 થી 2838 બોલાયા હતા. આજે અજમાનો ભાવ 2000 થી 3600 બોલાયા હતા .આજે રાયડાનો ભાવ 1102 થી 1145 બોલાયો હતો .
ઊંઝા માર્કેટ યાર્ડ માં વરિયાળી નો ભાવ 1070 થી 3080 બોલાયો હતો ,આજે ઊંઝા માર્કેટ યાર્ડ માં તલ સફેદ ના ભાવ 2075 થી 2553 બોલાયા હતા .આજે સુવા ના ભાવ 1280 થી 1584 બોલાયા હતા .
આજના ઊંઝા માર્કેટ યાર્ડ ના ભાવ , ઊંઝા જીરું ના ભાવ , બજાર ભાવ , સુવા ના ભાવ ,ઊંઝા માર્કેટ યાર્ડ , ઊંઝા જીરું ના ભાવ , જીરું ના ભાવ , જીરું ની બજાર , ઊંઝા ગંજબજાર , ઊંઝા જીરું , આજના જીરું ના ભાવ.
આજના ઊંઝા માર્કેટ યાર્ડ
પાકના નામ | નીચા ભાવ | ઊચા ભાવ |
જીરું | 4100 | 4900 |
રાયડો | 1102 | 1145 |
સુવા | 1280 | 1584 |
ઈસબગુલ | 2151 | 2858 |
અજમો | 2000 | 3600 |
વરિયાળી | 1070 | 3080 |
તલ સફેદ | 2075 | 2553 |