આજે ઊંઝા માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 4011 થી 5190 બોલાયા હતા , આજે ઊંઝા માર્કેટ યાર્ડ માં ઈસબગુલનો ભાવ 2340 થી 2810 બોલાયા હતા. આજે અજમાનો ભાવ 1900 થી 4050 બોલાયા હતા .આજે રાયડાનો ભાવ 1125 થી 1162 બોલાયો હતો .
ઊંઝા માર્કેટ યાર્ડ માં વરિયાળી નો ભાવ 1050 થી 3000 બોલાયો હતો ,આજે ઊંઝા માર્કેટ યાર્ડ માં તલ સફેદ ના ભાવ 1900 થી 3051 બોલાયા હતા .આજે સુવા ના ભાવ 1145 થી 1540 બોલાયા હતા .
આજના ઊંઝા માર્કેટ યાર્ડ ના ભાવ , ઊંઝા જીરું ના ભાવ , બજાર ભાવ , સુવા ના ભાવ ,ઊંઝા માર્કેટ યાર્ડ , ઊંઝા જીરું ના ભાવ , જીરું ના ભાવ , જીરું ની બજાર , ઊંઝા ગંજબજાર , ઊંઝા જીરું , આજના જીરું ના ભાવ.
આજના ઊંઝા માર્કેટ યાર્ડ
પાકના નામ | નીચા ભાવ | ઊચા ભાવ |
જીરું | 4011 | 5190 |
રાયડો | 1125 | 1162 |
સુવા | 1145 | 1540 |
ઈસબગુલ | 2340 | 2810 |
અજમો | 1900 | 4050 |
વરિયાળી | 1050 | 3000 |
તલ સફેદ | 1900 | 3051 |