આજે ઊંઝા માર્કેટ યાર્ડ માં જીરું ના ભાવ 3000 થી 5375 બોલાયા હતા , આજે ઊંઝા માર્કેટ યાર્ડ માં ઈસબગુલનો ભાવ 2211 થી 2941 બોલાયા હતા. આજે અજમાનો ભાવ 1200 થી 3110 બોલાયા હતા .આજે રાયડાના ભાવ 1017 થી 1190 ભાવ બોલાયા હતા .
ઊંઝા માર્કેટ યાર્ડ માં વરિયાળી નો ભાવ 1200 થી 8400 બોલાયો હતો .આજે સુવા ના ભાવ 1200 થી 1575 બોલાયા હતા .આજે ધાણા ના ભાવ 965 થી 2300 બોલાયા હતા .
આજના ઊંઝા માર્કેટ યાર્ડ ના ભાવ , ઊંઝા જીરું ના ભાવ , બજાર ભાવ , સુવા ના ભાવ ,ઊંઝા માર્કેટ યાર્ડ , ઊંઝા જીરું ના ભાવ , જીરું ના ભાવ , જીરું ની બજાર , ઊંઝા ગંજબજાર , ઊંઝા જીરું , આજના જીરું ના ભાવ.
આજના ઊંઝા માર્કેટ યાર્ડ ના ભાવ
| પાક ના નામ | નીચા ભાવ | ઊચા ભાવ |
| જીરું | 3000 | 5375 |
| રાયડો | 1017 | 1190 |
| સુવા | 1200 | 1575 |
| મેથી | 1000 | 1000 |
| ઈસબગુલ | 2211 | 2941 |
| અજમો | 1200 | 3110 |
| ધાણા | 965 | 2300 |
| વરિયાળી | 1200 | 8400 |













