કપાસના બજારમાં ફરી સુધારો આવ્યો, રૂનાં ભાવમાં ખાંડીએ 100 નો વધારો

કપાસની બજાર
Views: 4K

રૂની બજારમાં પરાતાને બ્રેક લાગીને ભાવમાં સુધારાની ચાલ જોવા મળી હતી. રૂના ભાવમાં સુધારો થયો હોવાથી કપાસના ભાવમાં રૂ.૫થી ૧૦નો સુધારો જોવા મળ્યો હતો. આગામી દિવસમાં કપાસના ભાવમાં જો વેપારો આવશે તો બજારમાં સુધારાની ચાલ જોવા મળે તેથી ધારણા છે.

કડીમાં મહારાષ્ટ્રનાં કપાસની ૮૦ ગાડીની આવક હતી અને ભાય રૂ.૧૪૦૦થી ૧૪૩૦ હતા જ્યારે કાંઠીયાવાડથી ૪૦ ગાડોની આવક હતી અને ભાવ રૂ.૧૪૩૦થી ૧૪૫૦ હતા. સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના કપાસની ૪૫ ગાડીની આવક હતી અને ભાવ મહારાષ્ટ્રના કપાસના રૂ.૧૩૫૦થી ૧૪૨૫ના ભાવ પ્રતિ ૨૦ કીલો ના હતાં.

રાજકોટમાં નવા કપાસની આઠ હજાર મણની આવક હતી અને ભાષ હોર-જેમાં રૂ.૧૪૪૦થી ૧૪૭૫, એ પ્લસ રૂ.૧૪૧૦થી ૧૪00 શ્રી પાસે રૂ. ૧૩૭૫થી ૧૪૦૦ અને લી ગ્રેડ રૂ.૧૩૨૫થી ૧૩૭૫ અને સી ગ્રેડમા રૂ.૧૨૦૦થી ૧૨૫૦ હતા. એક સેન્ટ્રી રૂ.૧૫૦૦ની હતી.

રૂની બજારમાં શનિવારે પટરાશને બ્રેક લાગીને ભાષમાં રૂ.1૦૦થી ૨૦૦નો સુધારો થયો હતો. રૂની બજારમાં વેમવાલી ઘટતી જાય છે. શનિવારે ઓલ ઈન્ડિયા ૧.૧૨ લાખ ગાંસડી આસપાસની જ આવક થઈ હતી અને આગળ ઉપર રૂની બજારમાં વેચવાલી કેવી આવે છે. તેના ઉપર બજારનો આધાર રહેલો છે.

ગુજરાતમાં શંકર રૂના ભાવ ૨૧૯ લેન્જ અને ૩.૮ માઈકની શરતે ના ભાવ રૂ.100 વધીને રૂ. ૫૨,૮૦૦  રૂના ભાવ જ્યારે કલ્યાણ રૂ ના ભાવ રૂ.૫૦ વધીને ખાંડીના રૂ.૧૪,૫૦૦થી ૩૯,૮૦૦ હતા.

આજના તમામ માર્કેટ યાર્ડ ના કપાસના બજાર ભાવ ,જાણો આજના 19-02-2025 ના કપાસ ના ભાવ , તાજા કપાસ ના ભાવ
આજે ઘઉમાં રેકોર્ડ બ્રેક ભાવ, જાણો આજના ઘઉ ના બજાર ભાવ,18/02/2025 ના તમામ માર્કેટ યાર્ડ ના ભાવ જાણો

💥ખેડૂતોનું સૌથી ભરોસાપાત્ર
🙋🏻‍♂No. 1 ફૂગનાશક – એઝોન💪🏻
—–
ચણા, જીરું, ડુંગળી, ધાણાં, શાકભાજી વગેરેમાં આવતાં ફૂગજન્ય રોગો સામે ખુબ જ અસરકારક પરિણામ👍🏻
આજે જ ફોન કરો અને વધુ માહિતી મેળવો
☎ 8849012539
🌐 www.uiplindia.com
કંપનીના ફેસબૂક પેજમાં જોડાવા ક્લિક કરો
👇🏻
https://www.facebook.com/uiplindia

Instagram
YouTube
WhatsApp

Recent Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.
You need to agree with the terms to proceed

keyboard_arrow_up