સફેદ તલની બજારમાં ભાવ સ્ટેબલ રહ્યા હતા અને ખાસ કોઈ મોટી મુવમેન્ટ નહોંતી. toge આગામી દિવસોમાં સફેદ તલની બજારમાં નિકાસ વેપારો આવે તો બજારમાં સુધારો જોવા મળે તેવી સભાવનાં છે. આગામી દિવસોમાં કાળા તલની ભજારમાં જો વેપારો નહીં આવે તો ભાવ થોડા ઘટી શકે છે અને મોટી મવમેન્ટ ન થાય તેવી ધારણા છે.
ઉનાળું તલનાં વાવેતરની ચર્ચાઓ હવે થવા લાગી છે, જે હજી વાવેતરને બે મહિનાનો સમય બાકી છે અને નવી સિઝનમાં ખેડૂતો સફેદ તલનું વાવેતર ઘટાડીને કાળા તલનું વાવેતર વધારે કરે તેવી સભાવનાં છે.
રાજકોટમાં સફેદ તલની ૨૦૦૦ કટ્ટાની આવક હતી .ભાવ મિડિયમ રૂ.૧૮૦૦થી ૨૦૦૦, બેસ્ટ હલ્દમાં ३. ૨૦૦૦ થી ૨૨૦૦ અને પ્યોર કરિયાણાભર સફેદ તલમાં રૂ.૨૬૦૦થી ૨૭૦૦ હતા.
રાજકોટમાં કાળા તલના ભાવ ટેબલ હતા. ઝેડ પ્રીમિયમ ક્વોલિટીમા રૂ.૪૫૦૦થી ૪૬૦૦, ઝેડ બ્લેકમા રૂ.૪૩૦૦થી ૪૪૫૦ અને એવરેજ ભાવ ३.૩૧૦૦ થી ૪૧૦૦ હતા. રાજકોટમાં ૧૫૦ કઠ્ઠાની આવક હતી.
સાઉદીના નવાં ક્રોપમાં ગોલ્ડન યેલ્લો ક્વોલિટીના ભાવ મુન્દ્રા પહોંચમાં રૂ.૧૬૧ પ્રતિ કિલોના હતા. એમ.પી.- યુ.પીના હલ્દ સેમીનો ભાવ રૂ.૧૫૨ હતો.