ગુજરાતમાં ધાણાના ભાવ સ્ટેબલ, રાજસ્થાનમાં ક્વિન્ટલે રૂ.૧૦૦ની તેજી આવી, નવી સિઝનમાં મોટી તેજી આવશે

ધાણાની બજાર
Views: 151

ધાણાની બજારમાં ભાવ સ્ટેબલ રહ્યાં હતા અને ખાસ કોઈ મોટી મૂવમેન્ટ નહોંતી. પંરંતુ બજારનો ટોન મજબૂતમજબૂત હતો.ગુજરાતમાં બજારો સ્ટેબલ હતા, પરંતુ રાજસ્થાનમાં રામગંજ મંડીમાં શનિવારે ક્વિન્ટલે રૂ.૧૦૦નો વધારો હતો. આવકો સ્ટેબલ છે. ગુજરાતમાં ૧૦ હજાર બોરીની અંદર આવક હતી.

ધાણાના વેપારીઓ જણાવી રહ્યા છે કે એકસપાયરી નજીક હોવાથી વાયદામાં આ સપ્તાહમાં બે તરફી મુવમેન્ટ આવશે , જો બજારો તુટશે તો હાજરમાં ધટાડો આવી શકે છે. એપ્રિલ વાયદો ઉંચો ખુલ્લો હોવાથી આ સિઝનના વાયદામાં થોડું પ્રેશર આવીને પછી એપ્રિલ વાયદો નિચો આવે તેવા પ્રયત્નો સટ્ટોડિયા કરી શકે છે.

ધાણાનાં નિકાસ ભાવ મુન્દ્રા ડિલીવરીના ઈંગલ ક્વોલિટીમાં મશીનક્લીનના રૂ.૭૭૫૦ અને શોટેક્સનો ભાવ રૂ.૭૮૭૫ હતો. જ્યારે સ્પીલ્ટ ક્વોલિટીમાં મશીન ક્લીનના રૂ. ૭૧૦૦ અને શોર્ટક્સમાં રૂ.૭૨૫૦ના હતા.

રામગંજ મંડીમાં ધાણાની કુલ ૨૩૦૦ બોરીની આવક હતી અને ભાવ બદામીમાં રૂ.૬૪૦૦થી ૨૮૦૦ હતા. ઈગલમા રૂ.૬૮૫૦ થી ૭૨૦૦ અને કલર વાળા માલ રૂ.૮૦૦૦ થી ૯૦૦૦ હતા. રાજસ્થાનમાં બજારો રૂ.૧૦૦ પ્લસ હતી. રાજ્યમાં આવકો ૬ થી ૭ હજાર આસપાસ રહેવાની સંભાવના છે.

 

સૌરાષ્ટ્રમાં કપાસના ભાવમાં મણે રૂ. ૨૦થી ૨૫નો સુધારો જોવા મળ્યો,રૂના ભાવ વધુ રૂ.૧૦૦ વધીને ૫૫ હજારની આસપાસ સ્ટેબલ જોવા મળ્યાં
કોલ્ડ વેવ માટે તૈયાર રહેજો, અંબાલાલ પટેલે કરી કડકડતી ઠંડીની કરી મોટી આગાહી

💥ખેડૂતોનું સૌથી ભરોસાપાત્ર
🙋🏻‍♂No. 1 ફૂગનાશક – એઝોન💪🏻
—–
ચણા, જીરું, ડુંગળી, ધાણાં, શાકભાજી વગેરેમાં આવતાં ફૂગજન્ય રોગો સામે ખુબ જ અસરકારક પરિણામ👍🏻
આજે જ ફોન કરો અને વધુ માહિતી મેળવો
☎ 8849012539
🌐 www.uiplindia.com
કંપનીના ફેસબૂક પેજમાં જોડાવા ક્લિક કરો
👇🏻
https://www.facebook.com/uiplindia

Instagram
YouTube
WhatsApp

Recent Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.
You need to agree with the terms to proceed

keyboard_arrow_up