એફસીઆઈના એક લાખ ટનના ઘઉંનાં ટેન્ડરમાંથી મોટા ભાગના ધંઉ વેચાણ થય જાય છે પરંતુ ગુજરાતમાં આ ઘઉંની ક્વોલિટી હોવાની વાત કેટલીક મિલોએ કરી હતી. વળી આ ઘઉંની પડતર જ રૂ.૩૦૦૦ પ્રતિ ક્વિન્ટલ થાય છે. આ સંજોગોમાં ખુલ્લા બજારમાં વેચવાલી બહુ ન હોવાથી પઉ ભાવમાં આજે વધુ રૂ.૨૫થી ૩૦નો સુધારો જોવા મળ્યો હતો. ઘઉંની બજારમાં આગળ ઉપર વેપારો કેવા થાય છે. તેના ઉપર બજારનો આધાર રહેલો છે.
અમદાવાદ 18 ની મિલોના ભાવ રૂ.૩૧૫૦, બરોડાની મિલોના ભાવ રૂ.૩૧૮૦ અને સુરતની મિલો ૩.૩૨૨૦ હતા,હિંમતનગરની મીલોમા ભાવ રૂ.૩૦૫૦ હતા.
માર્કેટિંગ યાર્ડના ભાવ
રાજકોટમાં ઘઉંની કુલ ૯૦૦ ગુણીની આવક હતી અને અને ભાવ મિલબર ક્વોલિટીમાં રૂ.૫૭૦ થી ૫૮૮, એવરેજ રૂ.૫૯૦થી ૬૧૦, સારી ક્વોલિટીમાં રૂ.૬૧૮૦થી ૬૭૦ હતા. પ્રીમિયમ ક્વોલિટીમાં રૂ.૬૭૦થી ૭૫૦ના ભાવ હતા. એક વકલ રૂ.૮૨૬ માં પણ વેચાણ થયું હતું.ગોંડલ યાર્ડમાં ૧૧૦૦ બોરીની આવક હતી અને ભાવ લોકવનમાં રૂ.૫૬૬થી ૬રર અને ટૂકડામાં રૂ.૫૭૧થી ૭૫૦ હતા. હિંમતનગરમાં ઘઉંની ૩૦૦ ગુણીની આવક હતી અને ભાવ મિલબરમાં રૂ.૫૮૦થી ૫૯૦, મિડીયમ ક્વોલિટીમા રૂ.૬૧૦થી ६४० અને સારી ક્વોલિટીમાં 13.6૮4 ૩.૬૮૫ ૮૫ હતા. હતા.
વિદેશી બજારો
વૈશ્વિક ઘઉંનાં ભાવમાં સુધારો હતો. ભેન્ચમાર્ક શિકાગો થઉં વાયદો ૧.૫૦ સેન્ટ વધીને ૫.૩૪ ડોલર પ્રતિ બશેલની સપાટી પર પહોંચ્યાં હતાં. ઘઉંનાં ભાવમાં સપ્તાહ દરમિયાન સાડા ત્રણ ટકાનો ઘટાડો થયો હતો.