ઘઉંમાં મિલની ધીમી લેવાલીથી ભાવમાં સતત બીજા દિવસે સ્થિરતા, ધંઉમાં તેજી આવશે કે મંદી જાણો

ઘઉંમાં મિલની ધીમી લેવાલીથી ભાવમાં સતત બીજા દિવસે સ્થિરતા, ધંઉમાં તેજી આવશે કે મંદી જાણો 

ધંઉની બજારમાં તેજી આવશે કે નહીં 

ઘઉંનાં ભાવમાં મિલોની ધીમી લેવાલી વચ્ચે ભાવમાં સ્થિરતા જોવા મળી હતી. ઘઉંમાં આવકો અને બજારો બંને સ્ટેબલ જોવા મળી રહ્યો છે. વેકેશનનો માહોલ હોવાથી ખાનાર વર્ગની પરાકી મોટા ભાગની પૂર્ણ થઈ ગઈ છે અને મિલીને 458 તૈયાર માલ ઓછો ખપતો હોવાથી જરૂરિયાત મુજબ ખરીદી કરી રહ્યા છે.

 વેપારીઓ કહે છેકે જૂન મહિનામાં ચૂંટણી પ્રક્રીયા પૂર્ણ થયા બાદ ઘઉંમાં કોઈ મોટી મુવમેન્ટ આવે તેવી સંભાવના છે. જો સરકારને પૂરતો માલ નહીં મળે તો આગામી દિવસોમાં ઘઉંમાં આયાત વેપારો ખુલે તેવા સંકેત નકારી શકાય તેમ નથી. આ વર્ષે સરકારે આયાત કરવી પડે તેવી ચર્ચાઓ ચાલુ થઈ ગઈ છે
અમદાવાદની મિલોનાં ભાવ રૂ.૨૫૯૦થી ૨૬૦૦, બરોડાનાં ३.२६३०, સુરતમાં રૂ.૨૬૬૦ અને નિલકંઠનો ભાવ રૂ.૨૫૯૦ હતાં. આઈટીસીનો ભાવ રૂ.૨૬૪૦ હતો.

માર્કેટ યાર્ડની આવકો અને ભાવ 

રાજકોટમાં ઘઉંની ૨૨૦૦ બોરીની આવક હતી અને ભાવ મિલબરના રૂ.૪૮૫થી ૪૮૮, એવરેજ રુ.૪૮૮ થી ૫૦૦ , સારા માલના રૂ.૫૦૦ થી ૫૩૦ અને પ્રીમિયમ કોલીટીમા રૂ.૫૬૦ થી ૬૬૦ હતા.
ગોંડલમાં ધંઉની ૨૧૦૦ ગુણીની આવકો હતી અને ભાવ લોકવના રુ.૪૪૦ થી ૫૬૦ અને ટુકડાના રૂ.૪૪૬ થી ૫૭૮ ના ભાવ હતા.
હિંમતનગરમા ૧૨૦૦ ગુણીની આવક હતી અને ભાવ મિલભરમાં રૂ.૪૯૦થી ૪૯૫. મિડીયમ ક્વોલિટીમાં રૂ.૫૧૦થી ९०० અને સારી ક્વોલિટીમાં રૂ.૧૫૦થી ૭૦૦ હતાં.

વિદેશ વર્તમાન 

વૈશ્વિક ઘઉંના ભાવમાં સુધારો થયો હતો અને શિકાગો બેન્ચમાર્ક વાયદો ૧૨ સેન્ટ વધીને ૬.૭૮ છ સિટી સપાટી પર પહોંચ્યો હતો. ઘઉંનાં ભાવ સપ્તાહમાં છ ટકા વધી ગયાં હતાં.
વાવાઝોડું અને વરસાદની આગાહી, પરેશ ગૌસ્વામીએ કરી બે વાવાઝોડા સજાૅવાની આગાહી
સૌરાષ્ટ્રમાં સતત વરસાદને પગલે તલમાં તેજીનો માહોલ, મણે રૂ.૪૦થી ૫૦ વધ્યાં, મોટી તેજી આવશે
Instagram
YouTube
WhatsApp

Recent Posts

More Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.
You need to agree with the terms to proceed

keyboard_arrow_up