ઘઉંની બજારમાં મંદીનો કોર યથાવત છે અને ભાવમાં ક્વિન્ટળે રૂ.૫૦થી કંપનો ઘટાડો જોવા મળ્યો હતો. ઘઉંની બજારમાં આગામી દિવસોમાં ભાવ હજી પણ થોડા નીચા આવી શકે છે. સદકારે ક્વોટા આ સપ્તાહથી વધાર્યો છેઅને સામે બજારમાં કોઈ લેવાલ નથી. મિલો પણ અત્યારે ખાસ ખરીદી કરવાના મૂડમાં નથી. બજારો એકવાર ઘટીને સ્ટેબલ થાય પછી જ બજારમાં વેપારો આવશે. વળી કૌરવર્ડ ભાવ રૂ.૨૦૦ થી ૩૦૦ જેટલા નીચા ક્વોટ થતા હોવાથી હાજરમાં ખાસ કોઈ વેપારો નથી.
રાજકોટમાં ધંઉની કુલ ૭૦૦ ગુણીની આવક હતી અને ભાવ મિલ્લખર ક્વોલિટીમાં રૂ.૫૬૦ થી ૫૬૫, એવરેજ રૂ.૫૮૦થી ૬૨૦, મારી ક્વોલિટીમાં રૂ.૬૩૦થી ૬૬૦ હતા. નવા ધાર્ડની એક એન્ટ્રી આવી હતી, જેમાં રૂ.૧૫૯ના ભાર હતા. ગોંડલ પાર્કમાં ૬૦૦ ગુણીની આવક હતી અને ભાવ લોકવનમાં રૂ.૫૭૬થી ૬૩૪ અને ટુકડામાં રૂ.૫૮૦થી ૬૭૬ હતા.
હિંમતનગરમાં ૫૦ ગુણોની આવક હતી અને ભાલ મિલ ક્વોલિટીમાં રૂ.૫૨૦, મિડીયમમાં ૬૦૦ થી ૬૨૦ અને સારી ક્વોલિટીમાં રૂ.૯૨૦ના ભાવ હતા.
વૈશ્વિક ઘઉંની બજારમાં ઘટાડો હતો. બેન્ચમાર્ક શિકાગો ઘઉં વાયદો ૧.૫ષ્ટ સેન્ટ ઘટીને ૫.૫૭ ડોલરની સપાટી જોવા મળી હતી. ઘઉં ભાવમાં સપ્તાહમાં માર ટકા જેવા વધ્યાં હતા.