ચણાના ભાવમાં ઘટ્યા ભાવથી ક્વિન્ટલે રૂ.૧૦૦નો ઉછાળો આવ્યો, નવાની આવક વધી, તેજી આવશે

ચણાની બજાર
Views: 764

દેશમાં એક તરફ નવા ચણાની આવક ચાલુ થઈ ગઈ છે, પરંતુ તથા ભેજવાળા વધારે આવી રહ્યો છે. બીજી તરફ આયાતી ચણાની આવક પણ ઓછી છે અને ભાવ વધી રહ્યા હોવાથી દિલ્હી ચણાના ભાવમાં આજે રૂ.૧૦૦ની તેજી આવી હતી. શિલ્ટી ચલા એક તબકે રૂ. ૨૦૦૦ની અંદર હતા, જે વધીને રૂ.૧૨૦૦ની સપાટી પર પહોંચી ગયા છે. આગામી દિવસોમાં હવે નવા ચણાની આવક ઉપર બજારમાં તેજી-મંદીનો આધાર રહેલો છે.

રાજકોટમાં દેશી ચણાની ૫૦૦ કટ્ટા ની આવક હતી અને ભાવ ગુજરાત મિલ્સમા રૂ.૧૦૮૦થી ૧૧૩૦, સુપર-૩માં રૂ.૧૧૩૦થી ૧૧૫૦, કાટાવાડામાં રૂ.૧૧૦૦થી ૧૨૫૦ હતો. નવા ચણાના ભાવ રૂ.૧૦૫૦થી ૧૧૭૦ હતા.

કાબુલી ચણામાં ૨૦૦ કટ્ટા ની આવક હતી અને ભાવ બીટકીમાં રૂ.૮૦૦થી ૧૧૫૦, વીટુમાં રૂ.૧૦૫૦થી ૧૪૫૦, એવરેજ રૂ.1100થી ૧૪૦૦, સુપર રૂ.૧૭૫૦ થી ૨૧૫૦ હતા.રાજકોટમાં નવા ચણાના ભાવ સારી ક્વોલિટીમાં રૂ.૫૮૫૦થી ૫૯૦૦ હતા. નવી દિલ્હીમાં રાજસ્થાન લાઈનના ચણાનો ભાવ રૂ.૨૨૫ અને એમ.પી. લાઈનનો ભાલ રૂ.૬૧૨૫ મતો. ભાવમાં રૂ.૧૦૦નો સુધારો હતો.

તાન્ઝાનિયાનાં આવાતી નવા ચણાનાં ભાવ રૂ.૫૬૫૦ હતા. ઓસ્ટ્રેલિયાના ભાવ રૂ.૫૮૭૫ મતા. સુદામ કાબુલીનો ભાવ રૂ.૬૬૦૦ આકોલામાં નવા ચણાની ૪૫૦ કહાની આવક થઈ હતી અને નવા મણાના રૂ.૫૬૦૦થી ₹૩૫૦ હતા. જૂના હાજર બજારમાં ચશાના ભાવ આકોલા દેશીમાં રૂ.૬૦૦૦ ૨૦૨૫, લાતુર મિલ ક્વોલિટીના ભાષ ૩.૫૮૦૦થી ૫૦૦ unt રાપપુર દેશીમાં રૂ.૫૮૭૫-4000 અને મહારાષ્ટ્ર લાઈનનો ભાવ રૂ.૮૦૫૦થી ₹૧૦૦ હતા.

ઈન્દોરમાં કાંટાવાળાનો રૂ.૧૨૫૦ ભાવ હતાં. ઈન્ડોર કાબુલી ચણાનો ભાવ ૪૨-૪૪ Mઉન્ટમાં રૂ.૧૧,૪૦૦ હતો. ૫૮-૬૦ કાઉન્ટનો ભાવ રૂ.4, 300 કવોટ થતો હતો. ભાવમાં સ્થિરતા હતી.

કસ કાતરાના આધારે 2025 નું ચોમાસું કેવું રહેશે, પરેશ ગૌસ્વામીએ કરી 2025 નાં ચોમાસાની આગાહી
લાલ ડુંગળીમાં લેવાલીના પગલે ભાવમાં રૂ.૨૫થી ૩૦નો સુધારો જોવા મળ્યો, ડુંગળીમાં તેજી આવી

💥ખેડૂતોનું સૌથી ભરોસાપાત્ર
🙋🏻‍♂No. 1 ફૂગનાશક – એઝોન💪🏻
—–
ચણા, જીરું, ડુંગળી, ધાણાં, શાકભાજી વગેરેમાં આવતાં ફૂગજન્ય રોગો સામે ખુબ જ અસરકારક પરિણામ👍🏻
આજે જ ફોન કરો અને વધુ માહિતી મેળવો
☎ 8849012539
🌐 www.uiplindia.com
કંપનીના ફેસબૂક પેજમાં જોડાવા ક્લિક કરો
👇🏻
https://www.facebook.com/uiplindia

Instagram
YouTube
WhatsApp

Recent Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.
You need to agree with the terms to proceed

keyboard_arrow_up