ડીસા અને લાખાણી માર્કેટ ભાવ /આજના બજાર ભાવ / apmc rate /jeera bhav / 21-11-2024 ના ડીસા માર્કેટ યાર્ડ ના ભાવ
લાખાણી માર્કેટ ભાવ ;
આજે રાયડાનો ભાવ 1105 થી 1170 બોલાયા હતા ,આજે ગુવાર ગમ ના ભાવ 950 થી 986 બોલાયા હતા ,આજે રજક બાજરી ના ભાવ 530 થી 611 બોલાયા હતા , આજે
આજે વરિયાળી ના ભાવ 1336 થી 1400 બોલાયા હતા , આજે બાજરી ના ભાવ 511 થી 541 બોલાયા હતા , આજે મગફળી ભાવ 1000 થી 1158 બોલાયા હતા , આજે કપાસ ના ભાવ 1350 થી 1451 બોલાયા હતા .
| માર્કેટ યાર્ડ | નીચા ભાવ | ઊચા ભાવ |
| કપાસ | 1350 | 1451 |
| મગફળી | 1000 | 1158 |
| રાયડો | 1105 | 1170 |
| ગુવારગમ | 950 | 986 |
| રજક બાજરી | 530 | 611 |
| વરિયાળી | 1336 | 1400 |
| બાજરી | 511 | 541 |
ડીસા માર્કેટ ભાવ ;
આજે જીરું ના ભાવ 4241 થી 4241 બોલાયા હતા , આજે રાયડાનો ભાવ 1135 થી 1200 બોલાયા હતા ,આ જે એરંડા ના ભાવ 1270 થી 1295 બોલાયા હતા ,આ જે રજકબાજરી ના ભાવ 538 થી 556 બોલાયા હતા આજે અડદ ના ભાવ 1201 થી 1440 બોલાયા હતા .
આજે રાજગરાના ના ભાવ 1361 થી 1445 બોલાયા હતા , આજે બાજરી ના ભાવ 502 થી 609 બોલાયા હતા , આજે તલ સફેદ ના ભાવ 1911 થી 2300 બોલાયા હતા , આજે ઘઉ ટુકડા ના ભાવ 581 થી 616 બોલાયા હતા , આજે મગફળી ના ભાવ 1001 થી 1687 બોલાયા હતા .
| માર્કેટ યાર્ડ | નીચા ભાવ | ઊચા ભાવ |
| જીરું | 4241 | 4241 |
| રાયડો | 1135 | 1200 |
| ગુવાર ગમ | 968 | 971 |
| એરંડા | 1270 | 1295 |
| રજક બાજરી | 538 | 556 |
| સુવા | 1401 | 1401 |
| અડદ | 1201 | 1440 |
| મગ | 1201 | 1201 |
| રાજગરો | 1361 | 1445 |
| બાજરી | 502 | 609 |
| તલ સફેદ | 1911 | 2300 |
| ઘઉ ટુકડા | 581 | 616 |
| મગફળી | 1001 | 1687 |













