ડીસા અને લાખાણી માર્કેટ ભાવ /આજના બજાર ભાવ / apmc rate /jeera bhav / 26-11-2024 ના ડીસા માર્કેટ યાર્ડ ના ભાવ
લાખાણી માર્કેટ ભાવ ;
આજે રાયડાનો ભાવ 1100 થી 1156 બોલાયા હતા ,આજે ગુવાર ગમ ના ભાવ 958 થી 985 બોલાયા હતા ,આજે રજક બાજરી ના ભાવ 540 થી 600 બોલાયા હતા , આજે સુવા ના ભાવ 1100 થી 1360 બોલાયા હતા ,આજે રાજગરાના ના ભાવ 1300 થી 1350 બોલાયા હતા .
આજે વરિયાળી ના ભાવ 1240 થી 1371 બોલાયા હતા , આજે બાજરી ના ભાવ 530 થી 567 બોલાયા હતા , આજે મગફળી ભાવ 1000 થી 1170 બોલાયા હતા , આજે કપાસ ના ભાવ 1380 થી 1475 બોલાયા હતા .
માર્કેટ યાર્ડ | નીચા ભાવ | ઊચા ભાવ |
જીરું | 4121 | 4121 |
ગુવાર ગમ | 958 | 985 |
કપાસ | 1380 | 1475 |
મગફળી | 1000 | 1170 |
એરંડા | 1251 | 1273 |
રાયડો | 1100 | 1156 |
રજક બાજરી | 540 | 600 |
વરિયાળી | 1240 | 1371 |
સુવા | 1100 | 1360 |
ઘઉ ટુકડા | 580 | 580 |
બાજરી | 530 | 567 |
તલ સફેદ | 2100 | 2451 |
ડીસા માર્કેટ ભાવ ;
આજે જીરું નો ભાવ 3000 થી 4262 બોલાયા હતા ,આજે રાયડો ના ભાવ 1115 થી 1172 બોલાયા હતા ,આ જે ગુવાર ગમ ના ભાવ 950 થી 985 બોલાયા હતા આજે એરંડા ના ભાવ 1258 થી 1265 બોલાયા હતા .આજે રજક બાજરી ના ભાવ 534 થી 557 બોલાયા હતા .
આજે સુવાના ભાવ 1300 થી 1300 બોલાયા હતા , આજે અડદ ના ભાવ 1291 થી 1735 બોલાયા હતા , આજે ઘઉ ટુકડા ના ભાવ 565 થી 615 બોલાયા હતા , આજે મગફળી ના ભાવ 1000 થી 1631 બોલાયા હતા. આજે તલ સફેદ ના ભાવ 1901 થી 2321 બોલાયા હતા .
માર્કેટ યાર્ડ | નીચા ભાવ | ઊચા ભાવ |
જીરું | 3000 | 4262 |
રાયડો | 534 | 1172 |
ગુવાર ગમ | 1291 | 985 |
એરંડા | 1320 | 1265 |
રજક બાજરી | 503 | 557 |
સુવા | 2100 | 1300 |
અડદ | 575 | 1735 |
મગ | 1000 | 1300 |
રાજગરો | 1371 | 1446 |
બાજરી | 500 | 623 |
તલ સફેદ | 1901 | 2321 |
ઘઉ ટુકડા | 565 | 615 |
મગફળી | 1000 | 1631 |