ડીસા અને લાખાણી માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ / apmc rate /kapas bhav /17-01-2025 ના ડીસા માર્કેટ યાર્ડ ના ભાવ

ડીસા અને લાખાણી માર્કેટ યાર્ડ
Views: 68

ડીસા અને લાખાણી માર્કેટ ભાવ /આજના બજાર ભાવ / apmc rate /jeera bhav / 17-01-2025 ના ડીસા માર્કેટ યાર્ડ ના ભાવ

ડીસા માર્કેટ ભાવ ;

આજે ઘઉ ટુકડા નો ભાવ 608 થી 658 બોલાયા હતા ,આજે રાજગરા ના ભાવ 1300 થી 1359 બોલાયા હતા ,આજે રાયડો ના ભાવ 1132 થી 1152 બોલાયા હતા, આજે સુવા ના ભાવ 1100 થી 1100 બોલાયા હતા .આજે રજકા બાજરી ના ભાવ 580 થી 594 ભાવ બોલાયા હતા .

આજે એરંડા ના ભાવ 1250 થી 1260 ભાવ બોલાયા હતા .આજે મગફળી ના ભાવ 1031 થી 1160 બોલાયા હતા. આજે તલ સફેદ ના ભાવ 1881 થી 1951 બોલાયા હતા .આજે બાજરી ના ભાવ 541 થી 631 બોલાયા હતા .

માર્કેટ યાર્ડ નીચા ભાવ ઊચા ભાવ
રાયડો 1132 1152
ગુવાર ગમ 971 1015
એરંડા 1250 1260
રજકબાજરી 580 594
સુવા 1100 1100
રાજગરો 1300 1359
બાજરી 541 631
તલ સફેદ 1881 1951
ઘઉ ટુકડા 608 658
મગફળી 1031 1160

 

લાખાણી માર્કેટ ભાવ ;

આજે રાયડાનો ભાવ 1100 થી 1131 બોલાયા હતા ,આજે  બાજરીના ભાવ 520 થી 571 બોલાયા હતા , આજે એરંડા ના ભાવ 1258 થી 1271 બોલાયા હતા ,આજે રજકબાજરી ના ભાવ 600 થી 620 બોલાયા હતા.આજે ઘઉ ટુકડા ના ભાવ 581 થી 581 ભાવ બોલાયા હતા .

આજના લાખાણી માર્કેટ ના ભાવ , બજાર ભાવ , તલ ના ભાવ , રાયડાના ભાવ ,જીરું ના ભાવ,મગફળી ના ભાવ ,વરિયાળી ના ભાવ , એરંડા ના ભાવ , રજકા બાજરી ના ભાવ ,ajna bajar bhav ,apmc rate , tal na bhav , raydano bhav ,jiru na bhav ,jeera bhav , jiru

માર્કેટ યાર્ડ નીચા ભાવ ઊચા ભાવ
રાયડો 1100 1131
ગુવાર ગમ 950 971
એરંડા 1258 1271
રજકા બાજરી 600 620
બાજરી 520 571
ઘઉ ટુકડા 581 581
 

 

રાપર ,અંજાર ,ભચાઉ અને ભુજ માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ / apmc rate / 17-01-2025 ના માર્કેટ યાર્ડ ના ભાવ
વિસનગર માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ /Visnagar apmc rate /kapas bhav / 17-01-2025 ના વિસનગર માર્કેટ યાર્ડ ના ભાવ

💥ખેડૂતોનું સૌથી ભરોસાપાત્ર
🙋🏻‍♂No. 1 ફૂગનાશક – એઝોન💪🏻
—–
ચણા, જીરું, ડુંગળી, ધાણાં, શાકભાજી વગેરેમાં આવતાં ફૂગજન્ય રોગો સામે ખુબ જ અસરકારક પરિણામ👍🏻
આજે જ ફોન કરો અને વધુ માહિતી મેળવો
☎ 8849012539
🌐 www.uiplindia.com
કંપનીના ફેસબૂક પેજમાં જોડાવા ક્લિક કરો
👇🏻
https://www.facebook.com/uiplindia

Instagram
YouTube
WhatsApp

Recent Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.
You need to agree with the terms to proceed

keyboard_arrow_up