ડીસા અને લાખાણી માર્કેટ ભાવ /આજના બજાર ભાવ / apmc rate /jeera bhav / 29-01-2025 ના ડીસા માર્કેટ યાર્ડ ના ભાવ
ડીસા માર્કેટ ભાવ ;
આજે ઘઉ ટુકડા નો ભાવ 565 થી 657 બોલાયા હતા ,આજે રાજગરા ના ભાવ 1251 થી 1363 બોલાયા હતા ,આજે બાજરી ના ભાવ 531 થી 613 બોલાયા હતા, આજે જીરું ના ભાવ 3961 થી 3961 બોલાયા હતા .
આજે એરંડા ના ભાવ 1255 થી 1273 ભાવ બોલાયા હતા .આજે મગફળી ના ભાવ 1001 થી 1080 બોલાયા હતા. આજે રજકબાજરી ના ભાવ 585 થી 585 બોલાયા હતા .આજે તલ સફેદ ના ભાવ 1777 થી 1777 બોલાયા હતા .
માર્કેટ યાર્ડ | નીચા ભાવ | ઊચા ભાવ |
જીરું | 3961 | 3961 |
રાયડો | 1975 | 1090 |
એરંડા | 1255 | 1273 |
રજકા બાજરી | 585 | 585 |
રાજગરો | 1251 | 1363 |
બાજરી | 531 | 613 |
તલ સફેદ | 1777 | 1777 |
ઘઉ ટુકડા | 565 | 657 |
મગફળી | 1001 | 1080 |
લાખાણી માર્કેટ ભાવ ;
આજે રાયડાનો ભાવ 1035 થી 1080 બોલાયા હતા ,આજે વરિયાળી ના ભાવ 1151 થી 1231 બોલાયા હતા , આજે એરંડા ના ભાવ 1261 થી 1284 બોલાયા હતા ,આજે રજકબાજરી ના ભાવ 618 થી 638 બોલાયા હતા.આજે બાજરી ના ભાવ 56 થી 566 ભાવ બોલાયા હતા .
આજના લાખાણી માર્કેટ ના ભાવ , બજાર ભાવ , તલ ના ભાવ , રાયડાના ભાવ ,જીરું ના ભાવ,મગફળી ના ભાવ ,વરિયાળી ના ભાવ , એરંડા ના ભાવ , રજકા બાજરી ના ભાવ ,ajna bajar bhav ,apmc rate , tal na bhav , raydano bhav ,jiru na bhav ,jeera bhav , jiru
માર્કેટ યાર્ડ | નીચા ભાવ | ઊચા ભાવ |
રાયડો | 1035 | 1080 |
એરંડા | 1261 | 1284 |
રજકા બાજરી | 618 | 638 |
વરિયાળી | 1151 | 1231 |
બાજરી | 566 | 566 |