ધંઉની બજારમાં તેજી આવી , મિલોના ભાવ વધીને રૂ.2700 ને પાર, ભાવમાં વધારો

ઘઉ ની બજાર
Views: 80

ધંઉની બજારમાં તેજી આવી :

ઘઉંની બજારમાં ઝડપી તેજી આવી રહી છે અને ભાવ બે દિવસમાં રૂ.૫૦થી ૮૦ જેવા વધી ગયા છે, ખાસ કરીને દેશમાં ઘઉંની આવકો ઘટવા લાગી છે. પંજાબ- હરિયાણામાં સરકારી ખરીદી પૂરી થવામાં છે. યુ.પી.માં કોરવર્ડ વેપારો સારો થાય છે અને સરકાર રેલ્વે રેન્કની મંજુરી આપશે પછી આ વેપારો થવાની ધારણાં છે. એમ.પી.માં ખેડૂતો સરકારને માલ આપવા માટે રાજી નથી, પરિણામે સરકારી ખરીદી પણ ૨૭૫થી ૨૮૦ લાખ ટન સુધી આવીને અટકી જાય તેવી ધારણાં છે. તમામ ફંડામેન્ટલ તેજીનાં છે. જો સરકાર નવી સરકાર રચાષા બાદ કોઈ પગલા નહીં લે તો લાંબાગાળે ઘઉં રૂ.૨૯૦૦થી ૩૦૦૦ થાય તેવી સંભાવના મુંબઈનાં એક બ્રોકરે વ્યક્ત કરી હતી.

અમદાવાદની મિલોના ભાવ રૂ.૨૭૧૦, બરોડાનાં રૂ.૨૭૭૫, સુરતમાં રૂ.૨૮૧૦ અને નિલકંઠનો ભાવ રૂ.૨૨૭૧૫ હતાં. આઈટીસ ભાવ હિંમતનગર માટે રૂ.૨૭૩૫ અને કડી માટે રૂ.૧૦ ઊંચા ભાવ હતા.

ઘઉંમાં સરકારી પગલા ન આવે તો લાંબાગાળે ઘઉં રૂ.૩૦૦૦ થવાની

ચાર્ડોના આવક અને ભાવ:

રાજકોટમાં ઘઉંની ૨૧૦૦ બોરીની આવક હતી અને ભાવ મિલબરમાં રૂ.૪૯૬ થી ૪૯૮, એવરેજ માલમાં રૂ.૫૧૦થી 430 અને પ્રિમીયમ ક્વોલિટીમાં રૂ.૫૫૦થી ૬૦૦ હતા. ગોંડલમાં પઉંની ૩૨૦૦ ગુણીની આવક હતી અને ભાવ લોકવનમાં રૂ.૪૭૦થી ५८९ અને ટૂકડામાં રૂ.૪૬૦થી ૬૦ હર્તા. હિંમતનગરમાં ૧૦૦૦ ગુણીની આવક હતી અને ભાવ મિલબરમાં રૂ.૫૦૫થી ૫૧૦, મિડીયમ ક્વોલિટીમાં રૂ.૫૩૦થી ૬૦૦ અને સારી ક્વોલિટીમાં CEO હતા. રૂ.૬૫૦થી ૬૬૦ હતાં.

વિદેશ વર્તમાન :

વૈશ્વિક ઘઉંનાં ભાવમાં ઘટાડો થયો હતો શિકાગો બેન્ચમાર્ક wiણ વાયદો ૧૪ સેન્ટ ઘટીને સાત ડોલરની સપાટી પર બંધ રહ્યો હતો.

રમણીકભાઇ વામજાની આગાહી, જુલાઈમાં સમગ્ર સૌરાષ્ટ્રના ડેમો ઓવરફ્લો થશે
અજમાની બજારમાં રેકોર્ડ બ્રેક તેજી, પ્રતિમણે રુ.300 નો વધારો, બજારમાં મોટો વધારો
Instagram
YouTube
WhatsApp

Recent Posts

More Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.
You need to agree with the terms to proceed

keyboard_arrow_up