ધાણાની બજાર 1500 સુધી ટકેલાં, ધાણાની બજારમાં તેજી આવશે કે નહીં જાણો

ધાણાની બજાર
Views: 284

ધાણાની બજારમાં ભાવ સ્ટેબલથી નરમ રહ્યા હતા. ખાસ આવકો વધતી નથી, પરંતુ બીજી તરફ નવા ધાણાની આવકો ચાલુ થઈ ગઈ છે. ગોડલમાં નવા પાલાની ૪૦૦ કફાની આવક હતી અને ભાવ પાણાના રૂ.૯૫૧થી ૧૭૭૬ અને ધાણીના રૂ.૧૩૦૦થી ૨૫૦૧ હતા.

ધાણા ના વેપારીઓ કહે છેકે આગામી દશેક દિવસમાં નવા ધાણાની આવકો વધતી જશે. સૌરાષ્ટ્રમાં દરેક સેન્ટરમાં ૧૫મી ફેબ્રુઆરી બાદ આવકો આવવા લાગે તેવી ધારણાં છે.આ સપ્તાહ વાતાવરણ વાદળછાયું રહેવાની આગાહી છે, પરંતુ આગળ ઉપર પાણાની બજારમાં વેચવાલી કેવી આવે તેનાઉપર બજારનો આધાર રહેલો છે.

ધાણાનો એપ્રિલ વાયદો રૂ.૨ ઘટીને રૂ.૮૧૨૪ની સપાટી પર બંધ રહ્યો હતો.

ધાણા નાં નિકાસ ભાવ મુન્દ્રા ડિલીવરીના ઈંગલ ક્વોલિટીમાં મશીનક્લીનના રૂ. ૭૯૫૦ અને શોર્ટેક્સનો ભાવ રૂ.૮૦૦૦ હતો. જ્યારે સ્પીલ્ટ ક્વોલિટીમાં મશીન ક્લીનના રૂ.૭૪૦૦ અને શોર્ટક્સમાં રૂ.૭૫૦૦ના હતા. નવા ક્રોપ ૨૦૨૫ના ધાણાનો ભાવ મશીનલીન રૂ.૮૨૦૦, શોટેક્સ રૂ.૮૩૦૦ હતા.

રામગંજ મંડીમાં ૪૦૦૦ બોરીની આવક હતી અને ભાવ સ્ટેબલ હતા. પાણાના ભાવ બદામીમાં રૂ.૬૪૦૦થી ૬૭૦૦, ઈગલમાં રૂ.૬૭૫૦થી ૩૧૦૦, સ્કુટર રૂ.૭૨૫૦થી ૭૯૫૦ અને કલરવાળામાં રૂ.૭૭૫૦થી ૮૮૦૦ના ભાવ હતા.

 

પરેશ ગૌસ્વામીની ઉનાળાની આગાહી, ફેબ્રુઆરીમાં કેવું રહેશે વાતાવરણ, ઠંડી, તાપમાન અને ઝાકળની આગાહી
આજે ઘઉમાં રેકોર્ડ બ્રેક ભાવ, જાણો આજના ઘઉ ના બજાર ભાવ,08/02/2025 ના તમામ માર્કેટ યાર્ડ ના ભાવ જાણો

💥ખેડૂતોનું સૌથી ભરોસાપાત્ર
🙋🏻‍♂No. 1 ફૂગનાશક – એઝોન💪🏻
—–
ચણા, જીરું, ડુંગળી, ધાણાં, શાકભાજી વગેરેમાં આવતાં ફૂગજન્ય રોગો સામે ખુબ જ અસરકારક પરિણામ👍🏻
આજે જ ફોન કરો અને વધુ માહિતી મેળવો
☎ 8849012539
🌐 www.uiplindia.com
કંપનીના ફેસબૂક પેજમાં જોડાવા ક્લિક કરો
👇🏻
https://www.facebook.com/uiplindia

Instagram
YouTube
WhatsApp

Recent Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.
You need to agree with the terms to proceed

keyboard_arrow_up